________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગદીક્ષા મહે।ત્સવ
vre:
ગાયે વગડામાં ચક્રવા જાય છે, પરંતુ તેઓનું લક્ષ્ય તા પેાતાનાં વાછરડાં પર હોય છે એમ જેઆ વર્ણાદિક સ્વાધિકાર વ્યકાર્યો કરે છે પરંતુ લક્ષ્ય તે મારુ' હાય છે તે આત્મ મહાવીર બને છે. નટ જેમ વાંસ પર અનેક પ્રકારના ખેલ કરે છે પણ તે તેનું લક્ષ્ય ભૂલતે નથી તેમ તમે પ્રારબ્ધકર્માનુસારે સવ ક્ત વ્યકર્માના ખેલ કરા, નટની પેઠે વ્યવહારખાજી રમે, પણ લક્ષ્ય ન ભૂલે.
આત્મદ્રવ્ય સત્તાએ સદા એક નિત્ય અખંડ છે. દ્રવ્યાર્થિ ક નયદિષ્ટએ આત્મસત્તાના શુભાશુભ પર્યાયરૂપ અવતારા નથી. પર્યાયા થિક નયષ્ટિએ શુભાશુભ પર્યાયના શુભાશુભ અવતારે છે અને શુદ્ધપયાયના આવિર્ભાવ તે પરમાત્મપદ અર્થાત્ મહાવીરદેવ વ્યક્તિ છે. સત્તાની અપેક્ષાએ મારા અવતારા નથી, પર`તુ શુભાશુભ ઔપચારિક વ્યવહારપ/ચે અવતારે છે. અનંત પુણ્યના પ્રાદુર્ભાવ પર્યાચે તીર્થંકર અવતાર છે, પરંતુ મારા શુદ્ધ નિશ્ચય સ્વરૂપની અપેક્ષાએ અને સત્તાની અપેક્ષાએ સર્વાવતારા ઔપચારિક છે—એમ પરસ્પર નયસાપેક્ષાએ જાણીને મારુ શુદ્ધ નૈયિક સ્વરૂપ જેવું છે તેવુ હૃદયમાં ધારણ કરા અને ઔપચારિક વ્યવહારમાં આસક્ત નહિ થતાં શુદ્ધ બુદ્ધિથી જેમ ચાગ્ય લાગે તેમ વર્તો એવી તમને મારી સદાકાલ સ્વતંત્ર આજ્ઞા છે.
શુદ્ધ નૈવ્યયિક આત્મમહાવીર સામ્રાજ્ય સત્તા નિત્ય, અખંડ, પૂર્ણાન દરૂપ છે. તેમાં મનેવૃત્તિને એકરૂપ કરી નાખા એટલે તમા શુદ્ધાત્માના પૂર્ણાનંદની ઝાંખી અનુભવશે. ઔપચારિક વિશ્વનુ બાહ્ય ક્ષણિક સામ્ર!ન્ય એ વસ્તુતઃ સદા સત્ય સામ્રાજ્ય નથી. તેથી તેને ક્ષણિક સ્વપ્નની પેઠે માની આત્મસામ્રાજ્યમાં તમારા ઉપચેગ રાખા.
શુદ્ધાત્મમહાવીરના સામ્રાજ્યમાં જન્મ-જરા-મરણુની ઉપાધિ નથી. ભર નિદ્રામાં જેમ વિશ્વનું ભાન રહેતુ' નથી, તેમ શુદ્ધાત્મ
૨
For Private And Personal Use Only