________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૭
ત્યાગદીક્ષા મહોત્સવ અને પિતાને પણ જાણે છે. મારામાં જેઓ પૂર્ણ પ્રેમ ધારણ કરે છે અને તે માટે જ્ઞાનાગ્નિને હૃદયાધારમાં પ્રજવલિત કરીને તેમાં મેહપશુને હમે છે તેઓ મારા આત્મરૂપને પામે છે, પરંતુ શાસ્ત્રોને પકડી રાખવાથી યા વાતે કરવામાત્રથી કંઈ વળતું નથી. મારામાં જે પ્રેમ ધારણ કરે છે તેઓના હૃદયમાં હું છું એમ તમે સર્વે જાણે.
મારા ધર્મના આચારમાં અને પ્રવૃત્તિઓમાં દેશકાળાનુસારે જેઓને જેમ ઘટે તેમ ચોગ્ય ફેરફારો કરે છે અને ધર્માચારવાળાં શાસ્ત્રોને પણ મારા મહાભક્ત સૂરિએ દેશકાલાનુસાર એગ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. સર્વ વિશ્વનું શ્રેય કરે, સમાજને અવનતિ. માં પડતાં બચાવે અને સર્વ ને ઉન્નતિના માર્ગ પર ચઢાવે, સર્વ વિશ્વમાં જ્ઞાનરૂપે મારો અનુભવ કરાવે, ખોટાને નાશ કરે અને સત્યને ધારી રાખે તે જ મારે સર્વ જીવોના ગુણકર્મ વાધિકારે ભિન્ન ભિન્ન અસંખ્ય શાખાયુક્ત જૈનધર્મ છે.
સવ દ્રવ્યમય વિશ્વને શેયપરિણામે મારામાં ક્ષણે ક્ષણે ઉત્પાદ-વ્યય થયા કરે છે એમ જે યાદ્વાદદષ્ટિએ અનુભવે છે તે જ આભદષ્ટિથી મને દેખે છે અને તે જ પ્રભુ બને છે.
એકબીજામાં પ્રેમથી મને દેખો અને ભિન્નતા, સ્વાર્થને ત્યાગ કરે. જે કંઈ થાય છે તેમાં આનંદથી વર્તે તે જે કંઈ થશે તેમાં આનંદ દેખશે. જ્યાં જ્યાં શક્તિઓ છે ત્યાં મારું શક્તિસ્વરૂપ છે, એમ અભેદાક્ષિાએ જાણે. જે કંઈ દુઃખરૂપ છે, જડરૂપ છે તે અનાત્મરૂપ જાણે. એક તસુમાત્ર પણ હું ભક્તિવાળા હૃદયથી દૂર નથી. અસથી સત્યની ઉત્પત્તિ નથી અને સત્યથી અસતની ઉત્પત્તિ નથી. મિચ્યા હું પણ ત્યાગ તે ત્યાગ છે અને તેવી દશામાં રહીને પશ્ચાત્ વર્તવું તે ત્યાગાશ્રમ છે.
માતાના ઉદરથી જન્મ તે એક જન્મ છે અને મારે અનુભવ કરી જૈન બનવું તે દ્વિજ અર્થાત્ બીજી વાર આત્મભાવે જન્મવું
For Private And Personal Use Only