________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
---
-...
અધ્યાત્મ મહાવીર અનંતરૂપ થાઓ. તિભાવે તમે અનંત છો અને આવિર્ભાવે અનંતગુણ પર્યાયરૂપ પિતાને અનુભવે. આત્મતત્વને ઉપદેશ:
દ્વધમાંથી છૂત કાઢવા માટે દૂધનું દહી કરીને તેને મથી (લેવી) માખણ કાઢવામાં આવે છે અને માખણને તાવી જળ બાળીને ઘત કાઢવામાં આવે છે. તે પ્રમાણે દેહમાં રહેલા આત્માને મન-વાણ-કાયાથી જુદા પડે અને તેમાંથી માખણરૂપ અંતરાત્મા પ્રગટ કરે અને તે અંતરાત્મારૂપ માખણનું પરમાત્મરૂપ થી કરે. ઘાસમાં ઘી છે. ઘાસના ઉત્પત્તિકારણ જળ, અગ્નિ, પૃથ્વી, બીજમાં ધી છે, પણ તે સત્તાએ બહુ દૂર છે. ઘાસ કરતાં ગાયમાં ઘત પાસે છે. ગાય કરતાં દૂધમાં, દૂધ કરતાં દહીમાં અને દહી કરતાં માખણમાં ઘી પાસે છે. તેમાં સર્વત્ર એ પ્રમાણે સાધન વડે દૂર-દૂરતરથી તેમ જ આસન-આસન્નતર ધ્યાન–અનુભવથી મને (શુદ્ધાત્માને પામે.
આત્મશક્તિ વિના અગ્નિ બળે નહીં, વાયુ વાય નહીં, પૃથ્વી સ્થિર રહે નહીં, જલ દ્રવે નહી, સૂર્યવિમાન ગતિ કરે નહીં. એમ આત્મરૂપ મને આત્મસત્તાએ અંતરમાં અનુભવે એટલે આત્મસત્તાથી તમારા સર્વેમાં મને અનુભવશે. સર્વ વિશ્વમાં અને વિશ્વની બહાર બ્રહ્મસત્તારૂપ હું છું એમ અનુભવે. - મારામાં ઉત્પાદ-વ્યય ક્ષણે ક્ષણે થયા કરે છે. ગુણપર્યાઓના ઉત્પાદ તે જ મારું બ્રહ્મારૂપ છે. જ્ઞાનાદિ ગુણ–પર્યાને વ્યય તેમ જ સર્વ સેને જ્ઞાનમાં ઉત્પાદ પછી વ્યય તે મારું હર રૂપ છે અને સર્વનું મૂળરૂપે તેવું (તે) સત પણું–વ્યત્વ એ મારું વ્યાપક વિષ્ણુરૂપ છે. તેથી એ ત્રણ શક્તિવિશિષ્ટ એ હું પિતે એક રૂપ
અને ઉત્પાદ-વ્યયની અપેક્ષાએ અનેક રૂપ છું. જે દેહથી મને તમે દેખે છે તે દેહ તે સાકાર છે. જ્ઞાનાત્મારૂપ હું અનંત અપાર તેજોમય છું, તેથી તે રૂપથી જે મને જાણે છે તે સર્વને જાણે છે
For Private And Personal Use Only