________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
પુરુષ સમાન સ્ત્રી પણ ધાર્મિક બાબતમાં એકસરખી ગ્યતા ધરાવવાવાળી છે. સ્ત્રીઓનું દાસત્વ અને અપમાન ક્યાં હેય છે ત્યાં દાનવીરે, ક્ષાત્રવીર, જ્ઞાનવીરે અવતાર લઈ શક્તા નથી. મારી ભક્તાણુઓના ઉદરમાં સર્વ પ્રકારના ઉત્તમ વીર પ્રગટી નીકળે છે. મારી ભક્તાણીએ દેશ, સંઘ, રાજ્ય, ધર્મ વગેરે પર પડેલાં પરતંત્રતાનાં બંધનેને છેદ કરી નાખે છે અને સર્વ લોકો એક સરખી રીતે સ્વતંત્રતાએ વત વપરને સહાય કરે એવી પ્રવૃત્તિ એ માં ભાગ લઈ શકે છે. જે દેશમાં અને કામમાં મારી ભતાએ પૂજાય છે, સન્માનિત થાય છે તે ઘર, રાજ્ય, દેશ, કેમ અને સંઘમાં જીવતી સર્વ શક્તિઓ વતે છે અને વર્તશે. મારા જૈનો કેઈપણ સ્ત્રીની લાજ કોઈ લૂંટતે હોય તે તે વખતે પ્રાણ સમર્પણ કરી તેની લજજાની રક્ષા કર્યા વિના રહેતા નથી.
- શ્રીમતી યશદાદેવી! તું સર્વ સ્ત્રીઓને શુદ્ધાત્મમહાવીરના સામ્રાજ્યમાં લાવ અને તેઓને જિવાડ. મારા બેધને જ્યારથી હૃદયમાં ઉતારીને તે પ્રમાણે બને તેટલું વર્તાવામાં આવે છે ત્યારથી જાગ્રત અમર જીવન મળતું જાય છે,
મારામાં શ્રદ્ધા-પ્રેમ વિનાની, જડ વસ્તુઓમાં મેહથી આસક્ત થયેલી અને તેથી ઘરમાં પતિ વગેરેની સાથે કલેશ, ટંટા, વૈર, યુદ્ધ, દ્રોહ વગેરે કરનારી સ્ત્રીઓ મેહના તાબે રહે છે અને તેઓ મર્યા પછી નીચ નિમાં જન્મ લે છે. મારી ભક્તાણીએ જૂઠું એલતી નથી અને બાળકોને જ હું બાલવા માટે પ્રેરણા કરતી નથી. તે કેઈથી ભય પામતી નથી અને દુષ્ટ વ્યભિચારીઓને શિક્ષા કર્યા વિના રહેતી નથી. તેઓ પ્રસંગ પડ મરવામાં લેશમાત્ર સંકેચાતી નથી. મારી ભકતાઓ કેઈના પર આળ ચઢાવતી નથી અને અજાણ્યે કોઈને ગુને કર્યો હોય તે તેની પાસે માફી માગે છે.
પવિત્ર મનથી સ્ત્રીઓ મુક્તિ પામે છે. જે સ્ત્રીઓ મોજમજા
For Private And Personal Use Only