________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરદેવની ખાશિષ
૪૭
*
કામમાં વ્યભિચારની વૃદ્ધિ થાય છે અને તેથી સતીઓને ઘણુ સહુન કરવુ પડે છે. મારી ભક્તાણી શ્રીએ વૈશ્યાવૃત્તિના પ્રાણાન્ત પણ સ્વીકાર કરતી નથી અને પ્રાણ કરતાં પણ સતીત્વને અન તનુશ્ શ્રેષ્ઠ માને છે. મારી બાળાએ જેવી તે વ્યભિચારી સ્ત્રી-પુરુષની સંગતિ કરતી નથી. મારી ભકિતવાળી ચારે વણુ -કમ “ગુણવાળી બાળાએ વિદ્યા-જ્ઞાન-ગુણુ-કમથી મારી આજ્ઞા પ્રમાણે સ પ્રકારની શક્તિએ મેળવે છે. મારી જીવતી બાળાએ અપેાગ્ય લગ્ન, વરૂ વિક્રય, ક્રન્યાવિક્રય, પરતંત્ર લગ્ન, અપહરણુ લગ્ન, ભય લગ્ન, દાસ લગ્ન, દુષ્ટ લગ્ન, અસમાન લગ્ન, વૃદ્ધ લગ્ન, સ્વેચ્છાશૂન્ય લગ્ન વગેરે ૧૫ લગ્નાના ત્યાગ કરે છે અને સ્વયંવર લગ્ન વગેરે દેશકાલાનુસાર યેગ્ય અને માન્ય લગ્નના સ્વીકાર કરે છે. તે પતિની સાથે સદ્ગુણૢાથી સ`પી, સમતા રાખી પ્રવર્તે છે. જે આ મારા પર પૂર્ણ શ્રદ્ધા-પ્રીતિ ધારણ કરીને ગંભીરતા, ન્યાય, સત્ય, પ્રામાણિકતા, ઉત્સાહ, ખ ંત, વિશ્વાસ, શુદ્ધ પ્રેમ, પુરુષાર્થ' અને ધીરજથી સ વિદ્યાઓના અભ્યાસ કરે છે તેઓ દેશ, સમાજ, સધ, રાજ્ય, આત્મા, ધમ આદિ સ` ખાખતામાં આગેવાનીભા
, 'È
ખાળા
ભાગ ભગવે છે.
મારી ભક્તિ કરનારી એવી કુમારિકાએ મારા ભક્ત અનેઢા અને ગુરુ તથા વૃદ્ધોની સમક્ષ જેમણે મારે જૈનધમ, સ્વીકાર્યો છે. તેઓની સાથે ગુરુ-કમ-ધર્મ-વય-સ્વભાવ-સમાનતાએ ધર્યાં લગ્ન કરે છે અને મારા ભકત નથી એવા ચક્રવતીની સાથે લગ્ન પ્રાણાન્ત પશુ કરતી નથી. માબાપ વગેરેની આજ્ઞા થાય તેપણ જે મારા ભકત નથી અને મારા જૈન નથી તેની સાથે લગ્ન કરતી નથી તે મારા પદને પામે છે. મારી ભક્તાણીએ અધ`મા'માં પગલું પણ ભરતી નથી. જે સ્ત્રીઓ મારા ધર્મને યથાશક્તિ સ્વીકારે છે,
છેવટ
ન અને તે મારા નામના જાપ કરે છે અને મારી શ્રદ્ધા રાખેછે તેઓને હું ઉદ્ધાર કર૩
For Private And Personal Use Only