________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરદેવની આશિષ
૪૫
હેસ્તાભૂષણ છે, દાન દેવારૂપ આંગળીઓનાં આભૂષણુચિહ્ન છે; પતિએની સેવારૂપ પાદનાં આભૂષણુ છે. મારા શુદ્ધાત્મમહાવીરસ્વરૂપનું ચિંતન કરવા માટે મન છે. મારા ગુણ ગાવા માટે અને સત્ય એલેવા માટે તથા વ્યભિચારી લપટાને ધિક્કારવા માટે જિજ્ઞા છે. સવ` પ્રકારનાં શુભ સ્વાધિક અને પારમાર્થિ ક કાર્ય કરવા માટે દેહુ છે. શિયળવતના સાચવવારૂપ ચાળી છે. શિયળવ્રતના રક્ષાથે મૃત્યુને સ્વીકારવારૂપ કટિમેખલા છે. સહુમાં સારુ જોવા માટે આંખ છે. મારી નવધા ભક્તિ કરવા માટે અને પરપુરુષથી શિયળની રક્ષા કરવારૂપ નવવારૂપ નવસેરા હાર છે, બાહ્ય શોભા કરતાં અંતરના ગુણાની અને કન્યકા'ની પ્રવૃત્તિરૂપ ચેલા મઠ્ઠાન છે—એમ સ્ત્રીવર્ગને જણાવ.
.
શરીરના રૂપને મેહ ન કરવા. શરીરથી ફૅાઈનું પૂરું ને કરવાની પ્રતિજ્ઞારૂપ ચૂંદડી છે. મારા વિના વિશ્વમાં અન્ય ફાઈ પ્રાપ્તવ્ય નથી એમ જાણી જે ખાળા અને સ્ત્રીએ નીતિસર ચાલે છે, સત્ય ખાલે છે, સ્વાધિકારે યથાશક્તિ દા પાળે છે, મારે મેધ વાંચે છે કે શ્રવણ કરે છે, ચેરીકને ત્યાગ કરે છે, ઘરનાં કામકાજ કરે છે, આડોશીપાડેશ એનું ભલુ કરે છે અને ખૂરુ કરવાને ત્યાગ કરે છે. વ્યભિચારકર્મને કરોડા, ગાઉથી દૂર પરિ હરે છે તથા સુંદર પરપુરુષનાં કામી વચનેાથી, રૂપથી, ધનથી, સત્તાથી, ભયથી જે પ્રાણને નાશ કરીને શિયળત્રત જાળવે છે તેએ અવશ્ય મુક્તિપદ પામે છે. તેએને ખરી કટેકટીના પ્રસંગે હુ સહાય કરુ છુ. જે સ્ત્રીએ પતિના કંઠેર શબ્દને સહન કરે છે અને ગમ ખાય છે. તેણે પત્નીવ્રતધારિણી બને છે. જે સ્ત્રીએ પોતાનાં પતિઓને ગાળે ભાંડી સતાવતી નથી અને પતિએને સવ બાબતમાં સહાય કરે છે તથા વિપત્તિએમાં અને દુઃખમાં સહુચરી બની આશ્વાસન આપે છે તે સતીએ બને છે, તેથી સ્ત્રીઓનાં હૃદચેામાં મારે વાસ છે. તેમનાં ચેગક્ષેમ-મગલેને હું. વહુ' છું.
For Private And Personal Use Only