________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૪
અધ્યાત્મ મહાવીર
મહાન આકષ ક નથી. બાહ્ય જ્ઞાનમાં શુષ્કતા અને અહંકાર આવવાના સંભવ છે, પરંતુ સત્ય પ્રેમ-ભક્તિ-સેવાની સાથે મળેલા કે પ્રગટેલા જ્ઞાનમાં શુષ્કતા રહેતી નથી. અજ્ઞાન સવ દેષાનુ મૂળ છે અને જ્ઞાનથી સર્વ દેષોના નાશ થાય છે. ભક્તિ-ઉપાસનાથી હૃદયની શુદ્ધતા થાય છે અને તેથી સ્થિર શુદ્ધ જ્ઞાન પ્રગટે છે. વર્ગોમાં પ્રેમની શુદ્ધતા પ્રગટે છે ત્યારે તે મહાદેવીએનો શાભા પામે છે. સ્ત્રીઓમાં, બાળાઓમાં અવ્યભિચારી પ્રેમની સ્થિરતા હાય છે તે જ તેએ પત્ની બની સતીએ ખને છે. કુમારિકાએ ઉત્તમ જ્ઞાનને પામે છે તે જ તેએ મારી ભક્તિના બળે ગૃહને સ્વ સમાન બનાવે છે. બાળકેાની પેઠે ખાળાઓમાં સર્વ પ્રકારનું શિક્ષણ લેવાની ચેાગ્યતા છે. મારા ભક્ત બની પુરુષ અને સ્ત્રીએ એકસરખી રીતે મેક્ષ પામવાના અધિકારી બને છે. માતાઓને તિરસ્કાર કરીને કાઈ મારે સત્ય ભક્ત ખની શકતા નથી.
સ્ત્રીનાં આભૂષણે
એને અવ્યભિચારી પ્રેમ અને શિયળવ્રત સમાન કેાઈ શૃંગાર તથા ધર્મો નથી. શરીરરૂપની સુંદરતા કરતાં શિયળની સુંદરતા અન તગણી છે. યૌવનવય જાળવવ માટે જે સ્ત્રીએ મનને તાખામાં રાખે છે અને જેથી મન વ્યભિચાર તરફ ન જાય એવી રીતે વર્તે છે તે ઉત્તમ, જ્ઞાની, શક્ત, ભક્ત, વીરાને જન્મ આપે છે અને તે મારી કૃપાને પાત્ર બને છે. સ્ર એને પત્નીવ્રતરૂપ ઉત્તમ સાડી છે; ટેક-નેક-આખરૂપ જાણવીને વર્તવું તે નામનુ આભૂષણ છે; દેવ-ગુરુ-પતિ-ધર્મોની નિંદ! નહી સ્વરૂપ અને દેવ-ગુરુ-પતિ-૬ નુ જ્ઞાન સાંભળરૂપ કર્યું ભૂષણ છે; વિષયવસનારૂપ કામને બાંધવારૂપ કેશકલાપનું આભૂષણ છે; મારી આજ્ઞા મસ્તક પર ધારણૢ કરીને વ વારૂપ મસ્તકતિલક છે; મારું સ્વરૂપ પામારૂપ હૃદયનું આભૂષણ છે, મારી ભક્તિરૂપ કંઠના હાર છે; પત્નીના ગુણાને પ્રાપ્ત કરી વવારૂપ તથા દેવ-ગુરુની ભક્તિરૂપ
For Private And Personal Use Only