________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરદેવની આાશિષ
૪૨૩
માનદમ’ગલ પામશે, જેઓ મને યાદ કરે છે અને મારા માટે હૃદયમાં તસે છે તેઓનાં હૃદયમાં મારી મૂર્તિ ખડી થાય છે. મારી સર્વાંવસ્થાએ પૈકી જે જે અવસ્થાનું લેાકેા ધ્યાનસયમ કરે છે તે તે અવસ્થાની શક્તિએ તેઓમાં પરિણમે છે. સત્ર અવસ્થાએ ના આદર્શોને મે લેકસ ગ્રહાથે વિશ્વમાં મનાવ્યા છે અને ત્યાગાવસ્થાને સથી મહાન આદશ આવતી કાલથી સ્વીકારવામાં આવશે. વિશ્વમાં જે કાળે, જે ખડે કે દેશે જે જે શક્તિઓની જરૂર પડે છે તેવા માદરૂપ અવતારે જે જે થયા છે અને થશે તે સ મારી સત્તાના ધ્યાનમળથી લેાકેાના જાણુ, અનત વિશ્વસાગરમાં સ તરશે. સમાન અસંખ્ય અવતારે ઈશ્વર થયા છે અને થશે. તેમાં સવથી મહાન મારા આ અવતાર સર્વ પ્રકારની અવસ્થાના આદર્શ થી પૂર્ણસિદ્ધ યુદ્ધ થવા માટે છે. સર્વ ઇન્દ્રો, ધ્રુવે અને દેવીએ તીર્થંકરાવતારમાં મારી સેવામાં હાજર રહે છે અને મારી સેવાભક્તિશ્રી તેએ છેવટે સદ્ધ, બુદ્ધ, પરમશિન, વીતરાગ બને છે.
શ્રીમતી મહાસતી યશેદાદેવી ! બાળકો અને બાલિકાઓને મારા મેધ પ્રમાણે શિક્ષણ આપ. બાળકની જિજ્ઞાસાવૃત્તિને પાય. તેઓને સત્ય સમજાવ અને સત્યથી જીવે એવી રીતે તેઓના આત્માઓમાં ઊતરી જા. બાળકે ચક્રવર્તીએ કરતાં પણ મહાન, સ્વતંત્ર, નિર્ભીય નમ્ર અને છતાં સ્પષ્ટવક્તા અને એવું શિક્ષણ આપ. આત્માન્નતિ, ધમેર્મોન્નતિ, રાજ્યેન્નતિ માદિ શક્તિએનાં બીજ બાળક અને ખાલિકાઓમાં જે રહેલાં છે તેને વિકસાવ. બાળક અને ખાલિકાઓની ઉન્નતિ માટે અને મારી ભક્તિ સમજાવવા માટે તારાથી થાય તે કર. ભારતદેશની સ્ત્રીએ!માં જ્ઞાનાગ્નિ ચેતાવ. વિનયવ'તી પ્રિયાદનાને સર્વ પ્રકારની જ્ઞાનાદિશક્તિએના સાગરરૂપ બનાવ. ખાલિકાએમાં મહાસતીએનાં જીવન રેડ. પેાતાને આત્મા અન્યમાં રેડયાથી અન્ય પેાતાના જેવા અને છે.
જ્ઞાન સમાન કાઈ પવિત્ર નથી. સત્ય પ્રેમ મુમાન કાઈ
For Private And Personal Use Only