________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમતી યોાદા મહાદેવીએ પ્રભુને કરેલું... ઉદ્ભાધન
૪૧૧
લાગ્યા અને એક ક્ષણુ પણ જુદા રહેવા ન લાગ્યા. તેઓ સ્વતંત્ર શુદ્ધ દશાને ચેાગ્ય થયા. પ્રભુ! ! આપ બાળકેાના ભેગા માળક જેવા બની રહ્યા એ એક આશ્ચય છે. બાળકાની સાથે જે બાળક જેવા અને છે તેવા ઇશ્વરી અવતારા બાળકાને ઉચ્ચ કરી શકે છે. આપનું બાલ્યાવસ્થાનુ જીવન ખરેખર ઇન્દ્રોના ઇન્દ્રોને પણ પ્રાપ્ત થતુ દુર્લભ છે. આપ પ્રભુઅે સ્વગાઢિયાને રમતગમતમાં સ્વ પય જીવનવાળા બનાવી દીધા અને તેઓએ આપ પરમેશ્વરને ઓળખી લીધા. બાળકાની ઉન્નતિમાં દેશ, કામ, પ્રજા, સંઘ,રાજ્ય શ્યાદિનો ઉન્નતિ સમાયેલી છે એમ આપે રહેણીથી વિશ્વને આદશ ચારત જણાવી આપ્યું.
6
પ્રભા ! આપ ચામાસાની ઋતુમાં પાંચ વર્ષના હતા ત્યારે અનેક બાળકૈં। સાથે આમલકી ક્રીડાની રમત રમતા હતા. તે વખતે પ્રથમ દેવલાકમાં સુધર્મેન્દ્રે સર્વ દેવ અને દેવીએની આગળ આપના આત્મખળથી પ્રશંસા કરી પશુએમાં ખળવાન સિદ્ધ છે, સિંહ કરતાં અષ્ટાપદ જાનવર વિશેષ મળવાન છે. તેના કરતાં બળદેવ વિશેષ ખળવાન છે. ખળદેવ અને પ્રતિવાસુદેવ કરતાં ચક્રવતી અસખ્યગણા બળવાન છે. ચક્રવર્તી કરતાં વ્યન્તરદેવ, તેના કરતાં જીવનપતિ દેવા, તેના કરતાં જ્યાતિષી દેવા અને ચૈતિષી દેવા કરતાં વૈમાનિક દેવ અત્યન્ત મળતુ છે. સવનપતિ વગેરે દેવે પૃથ્વીનું છત્ર કરવાને અને મેરુપર્યંતના દંડ કરવાને શક્તિમન્ત છે. દેવે કરતાં ઇન્દ્રો અન તગણુ બળવાન છે..તેએ વિશ્વની ચપટી કરીને આકાશમાં ઉડાડી દેવા શક્તિમત છે. ઇન્દ્રો કરતાં પશુ તીર્થંકર પરમાત્મા પ્રભુ અન ંતાન ́ત અપર પાર શક્તિમાન છે. તેમની શક્તિ આગળ દેવા અને ઇન્દ્રોની શક્તિ એ એક પરમાણુ જેટલી છે, ત્યારે પ્રભુ મહાવીર પરમાત્માની શકિત સર્વ વિશ્વ અને સવા દેવા કરતાં અનતગણી છે. હે દેવા અને દેવીએ ! સાંભળે, પ્રભુ મહાવીર ભારતદેશમાં ક્ષત્રિયકુંડ નગરની ખહાર વડ,
For Private And Personal Use Only