________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
અધ્યાત્મ મહાવીર
વતી સ્ત્રીઓ દુઃખી થતી હશે તેઓના ગર્ભને છૂટકારો થશે અને તેઓને પિશાચાદિકનો છળ કે ભય થશે નહીં. જે ગર્ભવતી સ્ત્રીએ કળિયુગમાં આપની પૂજા અને ભક્તિભાવના કરશે તેઓને પ્રસવ થતાં મૃત્યુ વગેરેનાં દુઃખ નડશે નહીં. જે ગર્ભવતી સ્ત્રીઓ ગર્ભ રહ્યા પછી આપના નામનો જાપ જપશે અને આપનું ચરિત્ર સાંભળશે, વાંચશે અને તેનું મનન કરંશે તેઓ રૂડા વીર પુત્રને જન્મ આપનારી થશે. આપનાં નામસ્મરણ, ગુણકીર્તન અને ધ્યાનથી ગર્ભવતી સ્ત્રીઓ અનેક સંકટ અને દુઃખોથી મુકત થાય છે અને થશે. ગર્ભવતી સ્ત્રીઓ આ૫ના ગુણોમાં ઊંડા ઊતરીને આપના પદને પામે છે. જે ગર્ભવતી સ્ત્રીઓ આપની શ્રદ્ધાભક્તિ ધારણ કરે છે અને બાળક જન્મ્યા બાદ આપના ભક્તવર્ગને વથાશક્તિ જમાડે છે અને આપનો ઉત્સવ કરે છે તે ફરીથી સંકટ પામતી નથી.
પ્રિય પ્રત્યે મહાવીર દેવ! આપના જન્મથી સકલ વિશ્વમાં મહાવીરચેતન્ય વિલસવા લાગ્યું છે અને સર્વત્ર મનુષ્યમાં આત્મમહાવીરશક્તિઓની જાગૃતિને ઘેષ થવા લાગે છે. આપના બાધ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને ત્યાગીઓ વર્તાવા લાગ્યા છે. પર બ્રહ્મા મહાવીર પ્રભુ સ્વામિન્ ! આપે માતાના પેટમાં રહ્યા છતાં માતા પ્રતિ કેવી રીતે વર્તવું તે વિશ્વના લેકેને જેવી રીતે જણાવ્યું છે એવી રીતે કેઈપ ઈશ્વરાવતારે જણાવ્યું નથી. ભગવાન મહાવીરની બાળક્રીડા :
આ પાંચ વર્ષના થયા ત્યારે અનેક બાળકો સાથે નિર્દોષ રમત રમતા હતા અને હજારે બાળકને આપના પ્રેમી બનાવ્યા છે. નાના બાળકેએ આપનું પરમેશ્વરત્વ સાક્ષાત્ અનુભવ્યું છે. આપને સહવાસ છોડીને આપના બાળગોઠિયાઓને પોતાને ઘેર ખાવા જવું પણ ગમતું નહોતું. આપના બાળગેઠિયાઓને આપ પ્રભુએ રમતના ક્રિીડારસમાં અનેક જાતનું એટલું બધું શિક્ષણ આપ્યું છે કે જેથી તેઓનાં હૃદયમાં આપ ઊતરી ગયા અને જ્યાંત્યાં બસ આપને જ જોવા
For Private And Personal Use Only