________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમતી યોદ્દા મહાદેવીએ પ્રભુને કરેલ ઉમેધન
૪૦૨
કબજામાં રાખવુ. ગભવતી સ્ત્રીએ સત્ય ખેલવુ. અને મનને આનંદ ઊપજે એવી રીતે સ ખાખતેામાં વવું.
અતિમાદક કેફી પદાર્થાના ભક્ષણથો સંતાને દારૂ વગેરે કુકી પદાર્થાના વ્યસની બને છે. ગભવતી સ્ત્રીએ માંસાદિક અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણું ન કરવુ. ગર્ભવતી સ્ત્રીએ ધ વતી ગુણી સ્ત્રીઓની સંગતમાં રહેવું. ગર્ભવતી એ અટ્ટહાસ્ય ન કરવુ. ઝવી સીએ સત્ય મેલવું અને મન-જાણીયાની પવિત્રતા જાળવવી. ગર્ભવતી સ્ત્રીએ નિયમસર નિદ્રા લેવી અને મનમાં આત્માની શુદ્ધતાના વિચાર કરવા.
આ પ્રમાણે ઉપદેશ તે વૃદ્ધ નારીએ દેવા લાગી અને તે પ્રમાણે પ્રથા શ્રીમતી શિલારાણી તવા લાગી. ભગઞાન મહાવીરના જન્મ :
ઉચ્ચ ગ્રહેા થયે છતે ચૈત્ર સુદિ તેરસની મધ્યરાત્રિએ આપ પરમાત્મા પ્રંચેશ્વર: મહાવીરને જન્મ થયા અને તેથી વિશ્વ શાન્તિના વાસે છૂવાસ લેવા લાગ્યું. ત્રણે ભુવનમાં અાપના પ્રભુ અવતારથી આનંદ લતી રહ્યો. નારકેાના જીવેા પણ બેઘડી શાન્તિ પામ્યા. દેવેન્દ્રોએ ભેગા થઈ આપને મેરુપવત પર જમાભિષેક કર્યાં અને છપ્પન દિક્કુમારિકાએ એ પ્રસૂતિગૃહ બનાવી પ્રસૂતિ કાર્ય કર્યું. સમ્યક જ્ઞાનરૂપ સિદ્ધાર્થ રાન્તએ પાતાના નગરમાં દસ દિવસ મહેસવ કર્યો. પાતાના રાજ્યમાં તથા ઋષિના આદેશથી ભારતદેશમાં સર્વત્ર આનન્દ્રમદેત્સવ થવા લાગ્યા. પ્રિય પ્રભુ! આપનું માતપિતાએ સર્વ પ્રકારે સર્વ શક્તિએ મને ઋદ્ધિઓ!થી વૃદ્ધિ પામવાથી તેમ જ વૈભવથી વૃદ્ધિ પામવાથી દસમા દિવસે સ લેાકેાને જમાડી લૂધ'માન' નામ પાડ્યું.
દેવએ તેમ જ સૂર્ય, ચંદ્ર,
હે પ્રભુ! સવ" ઇન્દ્રો અને યક્ષ, મહાદેવીઓએ મને જણાવ્યું છે. આપના સ્મરણથી જે ગભૂ~
For Private And Personal Use Only