________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨
અધ્યાત્મ મહાવીર પીપળા, આંબલીએ પર ચડવાની રમત રમે છે. અહે! અનંત શક્તિમય પ્રભુ છતાં બાળક સાથે બાલ્યાવસ્થામાં કેવી રીતે ગંભીર ભાવથી રમે છે અને આનંદરસ ભેગવે છે.”
આ પ્રમાણે ઈન્ટે કરેલી આપની પ્રશંસા સાંભળીને આપની શક્તિને અવિશ્વાસી એક દેવ આપની પરીક્ષા લેવા આજે અને બાળક બની સર્વ બાળકે ભેગા રમવા લાગ્યા. તે હાર્યો અને આપને દાવ રમા તેથી આપ તેના સ્કંધ ઉપર ચઢવ્યા. તે વખતે દેવે પિતાનું શરીર એટલું બધું વધાર્યું કે તેનું શરીર સૂર્યના વિમાનને અા લાગ્યું. આપે તેનું અવધિજ્ઞાનથી વરૂપ જાણ - લીધું અને તેને નિસંશય કરવા માટે તેના મસ્તક પર એક મુક્કી લગાવી દીધી. તેથી દેવે શરીર સંકેલી લીધું અને ૨૭૨ જેટલું શરીર બનાવી દીધું. તે દેવ આપને મેરુપર્વત જેટલા શરીરવાળા દેખાવા લાગ્યા. જ્યાં જ્યાં દેખે ત્યાં ત્યાં આપ વિના બીજું કાંઈ તેને દેખાવા લાગ્યું. તે ભયથી કંપવા લાગ્યો અને આપની પરબ્રહ્મ મહાવીર પ્રભુ તરીકે પ્રશંસા કરવા લાગ્યો. આપનું શરણું અંગીકાર કરીને તે આપને ભક્ત બને. આપ તેને નિર્ભય વ્યકત કર્યો.
પછી એ દેવે મેટા પચાસ હાથ લાંબા સીસમના પાટડા જેટલું લાંબું સર્પનું રૂપ ધારણ કર્યું અને આંબલીના વૃક્ષના થડે વીંટાઈ વ. અન્ય પ્રાળકે એવા મેટા સપને અને તેની જિલ્લાના લબકારા, કુત્કાર અને અગ્નિના તણખા જેમાંથી નીકળે છે એવી આંખે દેખો નાસી ગયા. આપ પ્રભુએ તેવા મોટા સપનું પૂંછડું ઝાલીને ખેંચી આકાશમાં રુપ જેટલો ઊંચે ઉછાળી દીધો અને બાળકોને બેલાવી સર્વને નિર્ભય બનાવી રમવા લાગ્યા. તે શ્રી ઈદ્રોએ અને દેએ ખાન મહાવીર' એવું નામ સ્થાપન કર્યું. આપની પ્રભુતા બાલ્યાવસ્થાની કીડાઓથી સર્વ ડેમાં વિસ્તાર પામી. * શ્રી ત્રિશલાદેવીના મુખથી રાપની પર એવરી ક્રીડાનું વર્ણન સાંભળ્યું હતું અને બાલ્યાવસ્થામાં મેં અનેક ઋષિ-મુનિ
For Private And Personal Use Only