________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
વૃદ્ધ પડિતાઓની શિખામણેા સાંભળવા લાગી. વૃદ્ધાઓની ત્રિશલાદેવીને શિખામણ :
હું વૈદેહી ત્રિશલા દેવી ! તું હળવે હળવે ચાલ. મનમાં કાઈપણ જાતના શાકને વિચાર ન લાવ, શેક કરવાથી ગભ પર શાકની અસર થાય છે. ઝડપથી ન ચાલ, શ્રીમતી ત્રિશલાન દેવી, ગનુ સારી રીતે પરિપાલન કરવા લાગી. અત્યંત શીત, અત્યંત ઉષ્ણુ, અતિ કડવા, અતિ તીખા, અત્યંત લૂખા, સડેલા, ખગયેલા, વિષમિશ્રિત થયેલા, અતિ ખારા, અત્યંત ખાટા, અતિ મીઠા, અતિ સ્નિગ્ધ, કુત્સિત, અત્યંત શુષ્ક, અત્યંત આ વન કરી શ્રીમતી ત્રિશલારાણી આહારભાજન કરવા લાગી. તથા સ્વચ્છ આરેાગ્યવર્ધક જળનું પાન કરવા લાગી. આકાશમાં ઊંચે ચઢવાનો ત્યાગ કરવા લાગી. સુગંધી પુષ્પની માળા ધારણુ કરવા લાગી. ગભને ત્રાસ થાય એવી કેઈપણુ પ્રવૃત્તિ કરવા ન લાગી. સુગધી ચૂણું વાસનું ગ્રહણ કરવા લાગી.
પદાર્થાનુ
અધ્યાત્મ મહાવીર
અતિ શીતલ પદાર્થથી વાયુ થાય છે. અત્યંત પિત્તકારક પદાર્થ ખાવાથી પિત્ત થાય છે. વાયુવાળા પદાર્થાં ખાવાથી ગભ કુંજ, અન્ય, જડ અને વામન થાય છે. અત્યંત પિત્તકારક પદાથે ખાવાથી ગર્ભ સ્ખલે છે, પિંગલ થાય છે. કફવાળા પદાર્થો ખાવાથી કાઢ આદિ રાગવાળે થાય છે. અતિ લવણુ ખાવાથી નેત્રશક્તિને ક્ષય થાય છે. અતિ શત ભેાજન લેવાથી વાયુના પ્રકાપ કરે છે. અત્યંત ઉષ્ણ ભાજન ખાવાથી ખળના ક્ષય ભેાજન કરતાં જીવિતવ્યને ક્ષય થાય છે.
થાય છે. હદ બહાર
For Private And Personal Use Only
ગર્ભ રહ્યા બાદ મૈથુનકમનું વન કરવાનું કહ્યું છે તે ઠેઠ માળક ધાવણુને ત્યાગ કરે ત્યાં સુધી જાણવું. ગર્ભ રહ્યા બાદ અને વૃદ્ધિ પામ્યા પછી યાનમાં ન બેસવું, વાહનમાં ન બેસવું, અત્યંત ચાલવુ' નહી'. ચાલતાં પડી જવાથી ગલને આઘાત પહેાંચે છે માટે ધીમે ધીમે ચાલવુ'. ગ'ની વૃદ્ધિ થયા બાદ ઊલટપુલટ