________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમતી યરોાદા મહાદેવીએ પ્રભુને કરેલ ઉત્ખાધન
४०७
ગુલાંટ કે ચકરીઓ ન ખાવી. અત્યંત વેગથી ન દોડવુ. શરીરને અભિધાત લાગવા ન દેવા. વિષમ આસને ન બેસવું, ગભ રહ્યા માદ ઉપવાસ ન કરવા, મૂત્ર અને ઝાડાના વેગન રાકવા સૂત્ર અને વિષ્ટાના વેગને રોકવાથી નેત્રની શક્તિ વિનાશ પામે છે અને અન્ય આયુક્ષયકારકરેગે પ્રકટે છે. મધુમેડી, ક્ષયરાગી, કાઢી, રક્તપિત્તિયા વગેરે રેગીની પેશાબ કરેલી જગ્યા પર પેશામ ન કરવે, સાત્ત્વિક દેવ-દેવીઓનાં દશ નકારક ચિત્ર જેવાં પેાતાના પતિનું દર્શન કરવુ. અતિ ભાન ન કરવું, કેાઈ પટ્ટા પર અતિ રાગ ન કરવા. અતિ શેક ન કરવા. મનની સમાનતા જાળત્રવી. જુલામ ન લેવા. સ્મૃતિ ક્ષારવાળા પદાર્થો તથા અતિ ગરમી કરનારા પદાર્થ ન ખાવા. થમન ન કરવું. ઊડેળામાં હીંચવું નહીં', સયા વખતે હેવુ નહી કે રેવું નહીં. અશ્રણ થાય એવુ ખાવુ નહી. દરેક ઋતુમાં ખાવા ચેાગ્ય પદાર્થોં ખાવા અને ત્યાગ કરવા યોગ્ય પદાર્થ ત્યાગ કરવા. પીવા ચેગ્ય પાણી પીવુ.
દિવસના વખતમાં ગવતી સ્ત્રી સૂઈ રહે છેતેા તેનુ સંતાન ઊઘન્નુશી થાય છે. આંખામાં કાજળ આંજવાથી અંધાપા વાળા સંતાન થાય છે. વિષમાસને બેસવાથી તથા સૂઈ રહેવાથી સતાનાનાં અગમાં ખોડખાંપણુ થાય છે, ગભવતી સ્ત્રીના અત્યંત રુદનથી સ'તાનની દષ્ટિ કૃત થાય છે. ઘણું સ્નાન-લેપન કર્યાંથી સતાન દુઃશીલ થાય છે. તૈલાભ્યગથી કુખ્ખી થાય છે. નખ કયાવવાથી કુનખી થાય છે. અત્યન્ત દેડવાથી સંતાન ચંચલ થાય છે. ગર્ભવતી અત્યન્ત હુસે છે તે! સંતાન શ્યામર્દ તયુક્ત થાય છે અને આઇ પણ કાળા થાય છે. ગર્ભવતી સ્ત્રી અત્યન્ત મેલમેલ કરે છે તે સંતાન બકવાદી અને બહુપ્રલાપી થાય છે. ગવતી સ્રો અત્યન્ત શ્રવણ કરે છે તે। સન્તાન બધિર થાય છે. ગર્ભવતી સ્ત્રો ઘણા વાયુ ખાય છે તે સંતાન ઉન્મત્ત થાય છે, ગર્ભવતી સ્ત્રી અત્યન્ત પરિશ્રમ લે છે તે સંતાન નબળું થાય છે. ગર્ભવતી શૂરાઓની અને યુદ્ધની વાતા સાંભળે છે તે તેના સંતાનમાં શૂરાતન
For Private And Personal Use Only