________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ–સંયમનું સ્વરૂપ
૩૯૫
જ્યાંત્યાં મને સર્વ જીવાનાં હૃદયોમાં આત્મમહાવીર દેખ અને સની સાથે આત્મમહાવીરભાવના વર્તનથી પ્રવત, એટલે તુ' વિશ્વદેવી સર્વશક્તિમતી બ્રહ્માણીરૂપે સર્વોત્ર પ્રકાશ કરીશ. એ જ તારી મન, વાણી, કાયાના ત્યાગમાગ અને અભેદજ્ઞાનમ’માત્ર છે. મને અનંત પૂણું નૂરમય સર્વત્ર દેખવાની સાથે ત્યાગઆમ ખુલ્લે થઈ જાય છે. કાષ્ઠમાં અગ્નિ પ્રગટ થાય છે તેમ સત્ર મારુ ધ્યાન કરવાથી સર્વ લેાકેા મને સવ વિશ્વમાં અને પેાતાનાં હૃદયમાં આત્મમહાવીરૂપે દેખે છે, જાણે છે.
For Private And Personal Use Only