________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪
અધ્યાત્મ મહાવીર
કરવાની પાત્રતા છે. ગરીબ અને દુ:ખીઓની દયા કરવી અને ગરીબ લેાકેાની સ્વતંત્રતા પર તરાપ મારનારાઓને સમજાવી શુભ માર્ગ માં આણવા. અન્નદાન અને વસુદાન વગેરેથી ત્યાગીએની સેવાભક્તિ કરવી. અજ્ઞ જબલી લેાકેાને મારા વિચારાના આધ આપવા. આજીવિકા વગેરેથી સ્વધી એની સેવા કરવી. ચતુર્વિધ મહાસ ધની સર્વ પ્રકારની બાહ્યાંતરોન્નતિ માટે પાતાનુ સવ ત્યાગ કરવુ તે ત્યાગમાગ છે.
કુટુ ખદ્રોહ ન કરવા. ઇન્દ્રની પદવી મળતી હાય તાપણુ જૈનધર્મી એના દ્રોહ ન કરવા, પેતાના સર્વસ્વના નાશ થી હાય તાપણુ જૈનોના દ્રોહ ન કરવા. જૈનો માટે સ` લક્ષ્મી કે પ્રાણાદિકના પણ હૅામ કરવા.
મારા પર પૂર્ણ શ્રદ્ધા-પ્રેમના ધારકેામાં અને મારામાં અભેદલાવથી વર્તવું અને ભેદકારક વિચાર તથા તેવી ભેદકારક પ્રવૃત્તિએને ત્યાગ કરવા તે ત્યાગમાગ છે. મારું શરણુ સ્વીકાર્યાં વિના ફાઈની મુક્તિ થતી નથી. મારુ. શરણ સ્વીકારનારા લેાકા જંગમ તી છે. તેઓની સંગતિ કરવી અને અસત્ સંગતિના ત્યાગ કરવા તે ત્યાગ છે. ધી એની સાથે પેાતાના એકસ’પ રહે એવી રીતે વર્તવામાં જે દુષ્ટ વૃત્તિઓ વિઘ્નરૂપ થતી હાય તેએાને રાકવી તે સંયમ છે. મારી સાથે એકતાનતા, એકરસતા, એકતા થવામાં જે વૃત્તિઓ આડે આવતી હાય તેઓના રાધ કરવા તે સયમ છે,
મારી સાથે મળવાની સાથે સર્વ ભિન્ન ભિન્ન માગે પણ એક ઠેકાણે એકઠા થાય છે એમ અનુભવ આવે છે ત્યારે મારા ક્ષક્તો અમૂખ્ય ભિન્ન ભિન્ન માર્ગોમાં વહેવા છતાં પરસ્પરમાં મારા નામરૂપની એકતા દેખે છે અને પરસ્પર ભિન્ન એવા માગ’ભેદને જૂતી, અભેદરૂપે પરસ્પર આત્માને મળી, સ’પી, સવ ક બ્ય ક્રમાં કરે છે. વિશ્વના સવ લેકે મારી સાથે એક્તાને અનુભવ કરીને ઐકય પામે છે અને તેથી ભેદભાવના ત્યાગ કરે છે.
For Private And Personal Use Only