________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ત્યાગસંયમનું સ્વરૂપ
અને વિશ્વને ત્યાગાદશ તરકે ખેચી વિશ્વોન્નતિ કરીશ.
શુદ્ધ નિશ્ચયનયદૃષ્ટિએ હું સર્વ પ્રકારના ખાલ્યાવસ્થા, યુવાવસ્થા, ગૃહસ્થાવસ્થા, ત્યાગાવસ્થા આદિ ઔપચારિક આદશ', મિશ્ર કે અસદ્ભુત આદર્ઘાથી રહિત શુદ્ધ નિશ્ર્ચયનયથી પ્રકૃતિ સબધની સ` અવસ્થા અને નવરસેના આદર્શીથી હું ભિન્ન છું. પ્રકૃતિના સંબધે જે જે અવસ્થાએના આદશે છે અને જે શુદ્ધત્મમહાવીર થવામાં આલખનભૂત ઉપયેગી છે. તે તે આદમ અનુક્રમે મે' શીખવ્યા છે અને વિશ્વના લેાર્કને હવે છેવટે ત્યાગ દશ શીખવીશ. પશુ વસ્તુતઃ સાત્ત્વિક પ્રકૃતિ જેવી ત્યાગાવસ્થાથી પશુ હુ ભિન્ન છું. અને સ'થી ન્યારી છું, એમ મપેક્ષાએ જાણ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
લેાકેાને સાવસ્થામાંથી અનુક્રમે શુદ્ધાત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરવા પસાર થવુ' પડે છે. તે તે લેકે તે તે ભાવે અને તે તે અવસ્થાએ ઔપચારિક અને અનૌપચારિક મહાવીરભાવને પામીને આગા વધ્યા કરે છે. મન, ઈન્દ્રિય, દેહાદિ સ જડ વિશ્વથી અનંતગુણ્ મહાન એવા આભમહાવીરદેવમાં શ્રદ્ધા અને પ્રીતિ રાખીને પશ્ચાત્ બુદ્ધિ જે માગ બતાવે તે માગે ઉન્નતિ છે એવી નિયતિથી પ્રવો કર.
૩૩
પ્રારબ્ધ કર્મ એ નિયતિરૂપ છે અને તેમાં જે સમભાવે વર્તે છે તેએ મારા ત્યાગમાગ થી ખંદિત થતા નથી. મારા ત્યાગમાગ માં અરજી તે આત્માના પ્રકાશ માટે પૂર્વાવસ્થામાંથી ઉત્તરાવસ્થામાં જવારૂપ છે. ગૃહસ્થમાત્ર કરતાં પુનરુજીવન, સ્વતંત્રતા વિશેષ પ્રકારે ખીલે છે. આત્માની સર્વ શક્તિએને ખુલ્લી મૂકી તે ત્યાગમાગ છે. સર્વ જીવાને ખાવાપીવાની સગવડ કરી આપવી. ભૂખ્યાંઆને ખવરાવી ખાવું. છતી શક્તિએ કાઈની ચેન્ગ્યુ પ્રાથનાને ભંગ નો કરવા. ગુપ્તદાન આપવામાં પ્રમત્ત રહેવું. સર્વ મનુષ્યેનો સ છતાં અંતરથી મેહુસંગથી અસંગ હેવુ તે ત્યાગમાર્ગોમાં પ્રવેશ
For Private And Personal Use Only
ત્યાગમાગ માં વિશ્વ માટે