________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ-સંયમનું સ્વરૂપ
૩૮૭ ભાવને સાક્ષાત્કાર કરે છે. તેઓ સર્વ વિશ્વમાં શુદ્ધાત્મમહાવીરભાવના સત્યાનંદથી ઊભરાઈ જાય છે.
- શ્રીમતી યશદાદેવી! જે લોકે તારી આગળ હું જે કર્યું છું તે પ્રમાણે મારા સ્વરૂપમાં મન રાખશે તેની મારા કહ્યા પ્રમાણે ભાવદશા જરૂર થશે. જે લોકો પૂર્વભવના સંસ્કારીઓ છે તેઓને ત્રણ દિવસમાં આત્માનુભવ આવશે તથા જેઓ મારા પૂર્વજન્માવતારોના સ્નેહીઓ છે તેઓને એક રાત્રિદિવસમાં મારો ભાવ પ્રગટ થશે. કેટલાકને મને દેખતાં આત્મભાવ કે પ્રભુમય જીવનભાવ પ્રગટે છે અને પ્રગટશે. કેટલાક લોકેને પૂર્વભવના સંસ્કારથી મારી વાણી સાંભળતાં જ ત્યાગભાવ અને ત્યાગપ્રવૃત્તિ પ્રગટશે. કેટલાક મારી સાથે વિશ્વોદ્ધાર કરવા સ્વર્ગમાંથી અહીં પુરુષ કે સ્ત્રી તરીકે જન્મ્યા છે. તેઓ મારી સાથે ધર્મોદ્ધારની પ્રવૃત્તિમાં જોડાશે. | દેવભૂમિ ભારતમાં હાલ મારી સાથે અનેક ભક્તોએ જન્મ લીધે છે. તેઓ મારી આજ્ઞા થતાં જ મારી સાથે ધર્મોદ્ધારના કાર્યમાં જોડાશે. જળ વિનાની માછલી જેમ તરફડે છે તેમ વિશ્વના લોકે મારી સહાય માટે તરફડે છે. યજ્ઞાદિ હિંસામાં માર્યા જતાં પશુઓ અને પંખીઓ મારી રહા રટે તરફડે છે. ઘણાંઓને મેં સહાય આપી શાંત કર્યા છે અને વ્યાગ અંગીકાર કરી ભારતાદિ દેશમાં દયા, સત્ય, પ્રેમ, શ્રદ્ધાદિ મુની તિને પ્રકાશ કરીશ. ટલાક દેવ તરીકે માના તમોગુણી, રજોગુણે અને સત્ત્વગુણી દેવે એ જે જે કાર્યો કરેલ છે તે સર્વે મારા કાર્યની આગળ પશુબળ સમાન છે. આત્માના હળ વિના દેહ કે પ્રકૃતિ બળથી થયેલાં કાર્યોમાં પશુબળની મુખ્યતા રહેલી છે.
રજોગુણ, તમે ગુણ અને સત્ત્વગુણની પેલી પાર શુદ્ધ પરબહામહાવીરરૂપ હું છું અને સર્વ ને પરબ્રહ્મમહાવીરસત્તાશક્તિની પ્રાપ્તિ કરાવવા માટે મારે અવતાર તીર્થકરરૂપે છે. વાસ, છે, બળદેવ, રામે, વીરે, યક્ષ, ગિનીઓ, સેળ મહાદેવીએ,
For Private And Personal Use Only