________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૬
અધ્યાત્મ મહાવીર ત્યાગીએ જિનકલ્પ, સ્થવિરક૯૫ આદિ અનેક કલ્પ, આચાર, વિચાર, વેષાદિકથી અનેક પ્રકારના હોય છે. કેટલાક જ્ઞાનીઓ, કેટલાક રોગીઓ, કેટલાક ધ્યાનીએ કેટલાક ભક્તિમતે કેટલાક ઉપકાર કરનારાઓ, કેટલાક સેવા અને વૈયાવૃત્ય કરનારાઓ, કેટલાક દેશદેશ વિચરનારાઓ, કેટલાક મુખ્યતાએ તપસ્વીઓ, કેટલાક ઉપાસના કરનારાઓ વગેરે અનેક પ્રકારના હોય છે. તેઓ મારી શ્રદ્ધા, પ્રેમ અને શાનથી મુક્ત થાય છે, પરંતુ વેષ, ક્રિયા કે આચારના ભેદથી અગર વિરેધી મતાગ્રહથી કંઈ એકબીજાથી ભેદી, અહંકારી બની મુક્ત શુદ્ધ થતા નથી અને એકબીજાને ધિક્કારી, દેષિત ગણી માન, પૂજા, કીર્તિ, સ્વાર્થથી ખરા ત્યાગી બનતા નથી. વેષ-ક્રિયાથી મુક્તિ નથી, પરંતુ જ્ઞાન, શ્રદ્ધા, પ્રેમ અને સ્વાધિકારે કર્તવ્ય અને સ્વપરને ઉપગી કાર્યો કરવાથી મુક્તિ છે. નહી સમજાય એવી પ્રાર્થનાએ વળાં કાવ્ય ગાવાથી મુક્તિ થતી નથી અને જેનું તાત્પર્ય નહીં સમજાય અને જેમાં રસ ન પડે એવી ક્રિયા કરવાથી આત્મશુદ્ધિ થતી નથી. સમજ્યા વિના વષ પહેરવાથી યા ક્રિયાકાંડમાં પ્રવૃત્ત થવાથી આત્મશુદ્ધિ થતી નથી અને કામાદિ વાસનાઓનો નાશ થતો નથી.
આત્મજ્ઞાન અને ભકિત પામ્યા વિના લેકે શક્તિ, બુદ્ધિ, બળ, સત્તા, લફમી, રાજ્ય, દેવા કે સંઘની વ્યવસ્થાનો દુરુષ કરે છે, સત્ય યોગી એવા જ્ઞાન એ સ શક્તિનો સદુપયોગ કરે છે. જ્ઞાનીઓ ના હાથમાં સત્તા ન જોઈએ, પરંતુ જ્ઞાનીના હાથમાં સત્તબળ ન જોઈએ. સર્વ પ્રકાર ત્યાગીઓ મારું સ્વરૂપ જલદી પામે છે. તેઓ વિશ્વમાં અવગુણ ઉપકાર કરે છે. સર્વ પ્રકારના ધનરહિત અને મિથુનસંજ્ઞાવિરહિત એવા ત્યાગીઓ અલ્પકાળમાં શુદ્ધાત્મા મહાવીરને પામે છે. જે લોકો સર્વ પ્રકારની
હવાસનાથી રહિત થઈ એકસરખા એકવીસ દિવસ મારું સ્વરૂપ ચિંતવે છે તેઓ અવશ્ય મારા સવરૂપનો અનુભવ કર્યા વિના અને મારા ભાવને પામ્યા વિના રહેતા નથી. તેઓ મારા શુદ્ધ સ્વરૂપના
For Private And Personal Use Only