________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ-સંયમનું સ્વરૂપ
3.3
અનીતિ કરીને પરિગ્રહસચય કરવા એ મારાથી લાખા કરાંઠા ચેાજન દૂર જવા બરાબર છે. અન્યાય, જીમ, અનીતિ, દુષ્ટ સત્તા ખળથી અન્ય લેાકેાનું ધન પડાવી લેનારાઓને યથાયાગ્ય શિક્ષા કરવામાં ત્યાગધમ છે, કારણ કે તેવા જીલ્મી ઘાતકીઓની સામે થવામાં દેહના પણ પરમા માટે ત્યાગ કરવામાં આવે છે. દુષ્ટ
સ્વા બુદ્ધિના ત્યાગથી ત્યાગમાગ માં પ્રવેશાય છે. અનેક દુષ્ટ અપરિમિત લાલચેાના વશમાં થવા લેકે અધમી અને પાપી બને છે અને દુષ્ટ અષરિમિત અધમ્ય ઇચ્છાએના નાશથી ત્યાગી સચમી બને છે. પરિગ્રહ અર્થાત્ મમતાની બુદ્ધિ વિના અને અાગ્ય ધનસ’ગ્રહની બુદ્ધિ વિના ધનાદિ છતાં આંતરત્યાગની પ્રાપ્તિ થાય.
ત્યાગમાગ :
1
ત્યાગમાગ ના અપરિહેાપદેશ ગૃહસ્થા માટે નથી. કેટલાક ગૃહસ્થે પરિગ્રહપરિમાણુવ્રત ધારણ કરી શકે છે અને કેટલાક મારી શ્રદ્ધા, 'પ્રીતિ; ભક્તિવાળા હવા છતાં પરિગ્રહપરિમાણુવ્રતને ધારણ કરી શકતા નથી.
ગૃહસ્થ જૈનો વ્રતની અપેક્ષાએ વ્યવહારથી પાંચ અણુવ્રત ધારણ કરી શકે છે. સાગરના એક બિંદુ સમાન અણુવ્રત છે તથા ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત પણ એક અણુ જેટલાં તેએ પાળી શકે છે, છતાં આંતરભાવભક્તિથી ગૃહસ્થાવાસમાં પણ મુક્તિની પ્રાપ્તિ કરી શકે છે.
ગૃહસ્થાવાસમાં અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. યાગદશામાં નિવૃત્તિ વિશેષ મળે છે. ત્યાગીએ અધ્યવસાય, આચાર અને વેષના ભેદે અનેક પ્રકારના હાય છે. મારી પ્રાપ્તિ માટે ત્યાગના મુખ્ય ઉદ્દેશ છે. મારા નામના જપયજ્ઞ કરનારા અને મારાં ધ્યાન, જ્ઞાન, ઉપાસના, ભક્તિ કરનારા જે જે અ`શે અસદ્વિચાર અને અસ પ્રવ્રુત્તિને ત્યાગ કરે છે, વિશ્વના જીવેાના શ્રેય માટે મન, વાણી,
For Private And Personal Use Only