________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ત્યાગ-સંયમનું સ્વરૂપ
સત્ય દષ્ટિએથી અપેક્ષાએ જાણે છે. તે સત્યને વાસવિક સત્ય છે અને અસત્ એ વસ્તુતઃ ઉપદેશ સત્યથી ભરપૂર છે.
L
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે લેાકેા મારા પર શ્રદ્ધા ધારણ કરી શકતા નથી અને મનમાં પ્રગટેલા મેહની ઈચ્છા પ્રમાણે પ્રવર્તે છે તેએ ભલે ઇન્દ્ર કે ચક્રવતી એ હાય, તે પણ તેઓ પરત’ત્ર, અશક્ત, નાદાન, ગુલામા છે. સત્ય વર્તનવાળાએને પગલે પગલે અસંખ્ય યજ્ઞો અને તીનું મૂળ છે. સત્ય વતનમાં સર્વ તી યાત્રાના ફળને સમાવેશ થાય છે. સત્ય વન એ જ પવિત્ર જૈનધમ છે. અસંખ્ય વેદે વગેરે શાસ્ત્રોના સત્ય વતનમાં સમાવેશ થાય છે. જેએ સત્ય વધુ છે. અને સત્ય વનથી પ્રવર્તે છે તેઓને લાખા શાસ્ત્રો વાંચવાની વા શ્રવણ કરવાની જરૂર રહેતી નથી. અનેક ધ ક્રિયાનુષ્ઠાને કરવાની પણ જરૂર રહેતી નથી. સર્વ પ્રકારના અધમ્ય સ્વાર્થીના સત્યની વેદી પર હામ કર્યા વિના કે!ઈ મનુષ્ય સત્ય વનથી વી શકતે નથી. સત્યથી મન તે જ સ્વર્ગ કે મુક્તિરૂપ બને છે.
પ
પામે છે. સત્ એ અસહ્ય છે. માં
સત્ય વિનાની સ્મૃતિ તે સ્મૃતિ નથી. સત્ય વિનાનાં શાસ્ત્ર તે શાસ્ત્ર નથી. સત્ય વિનાનાં રાજ્યે તે રાજ્યે નથી. સત્ય વિનાના રાજા તે રાજા નથી. સત્ય વિનાના બ્રાહ્મણ તે બ્રાહ્મણ નથી. સત્ય વિનાના આચાર તે આચાર નથી. અસત્ય માત્રથી પાછા હૂંકી સત્યમાર્ગ માં ચાલનારા લેાકેાને મારી સહાયતા મળે છે. જેઆ મારામાં સસ્વનું અપ ણુ કરીને જીવે છે તે સર્વ પ્રકારના સત્યના સંગી છે. મારું રક્ષણ કરનારા અને મારા નામને જાપ જપનારા એવા મારા ખરા રાગી લેકે સત્યધર્મનું પાલન કરે છે. મારા કહેલાં એવાં દયાદિ ગુણે, સત્યાદિ વ્રતા અને તત્ત્વામાં સવ પ્રકારના સભ્યના સમાવેશ થાય છે. અસખ્ય સભ્ય વિચાર છે અને અસભ્ય સત્ય નયની સાપેક્ષિક દૃષ્ટિએ છે. મારા સ્વરૂપને જ્ઞાતા મારા સત્યને જાણે છે. સત્યના અનેક ભેદ છે. અનેક દૃષ્ટીમાં સત્ય
.
A
For Private And Personal Use Only