________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
અધ્યાત્મ મહાવીર
'
સત્યને સૂય સત્ર પ્રકાશ જ આપ્યા કરે છે, કદાપિ તેને રાહુનુ વિમાન—તમ (અધકાર) નડે તે। તેથી અસત્ય-રાહુથી સત્ય-સૂર્ય ઢકાઈ જતેા નથી, પણ પાછા પ્રકાશિત થાય છે. સત્ય જીવનથી જીવવુ એ જ મારુ જીવન છે. અસત્ય વિચારે અને અસદાચારાને નાકના મેલની પેઠે દૂર કરવામાં એક ક્ષણની પણ વાર લગાડવી નહીં'. અસત્ય વર્તનના ક્ષણિક સુખથી જે લેકે મારી આજ્ઞાને તિરસ્કાર કરે છે તેએ મારાથી વિમુખ થાય છે અને મેહના સ'ગી બને છે.
સત્યથી રાજ્ય કરવું. સત્યથી વિદ્યાએ ભણવી-ભણાવવી. સત્ય વતનથી ક્ષાત્રમ' કરવુ. સત્યથી વૈશ્યકમે કરવાં. સત્યથી સેવાચાકરી કરવી. સત્યથી ખાવું અને પીલુ'. સત્યથી પવિત્ર થયેલાં સ્થાનમાં વાસ કરવા. સત્ય કર્મો કરવાં, વાણીથી સત્ય ખેલજી', સત્યથી લેવડદેવડ કરવી અને અસત્ય વર્તનવાળાએથી લાખે લાલચેાની પૂર્તિ થાય તાપણ તે લાલચેાને લાત મારી સત્યના સંગી થવું. અસત્ય પ્રવૃત્તિથી મેળવેલી લક્ષ્મી સ્થિર રહેતી નથી. અસત્ય ખેલી કે અસત્ય વતી કેઈનાં દેશ, ભૂમિ, રાજ્ય, ધન વગેરે ન પડાવી લેવાં. અસત્ય ધથી દૂર રહેવુ'. પ્રાણાંત પણ સંગા, મિત્ર, પુત્ર, મા-બાપની વતી જૂઠી સાક્ષી ન પૂરવી. સત્ય વનથી વતાં સ્વર્ગ અને મુક્તિ છે અને અસત્ય વનથી નરકગતિ છે. સત્ય વિનાનાં શાસ્ત્રો તે શસ્ત્રો છે. અસત્યવાદીએથી દેશ, સમાજ, સ’ઘ, રાજ્ય, કુટુંબ, ધર્માંને પરિણામે અત્યંત હાનિ પહેાંચે છે. સત્ય મનુષ્યની સેવાભક્તિ એ જ મારી સેવાભક્તિ છે. અનેક દૃષ્ટિએથી સત્યની વ્યાખ્યા જાણવી.
જે સત્યથી આત્માની અને સંઘની ઉન્નતિ થાય છે તે સત્ય છે. જે સત્ય ખેલવાથી લાખાના પ્રાણા જાય અને પરિણામે -સ્વ, પર, સૌંધ, રાજ્ય, પ્રજા વગેરેને કશે લાભ ન થાય તે પરિણામે સત્ય છે. સત્ય એ જ મારુ ખાહ્યાંતર
સ્વરૂપ છે. જે મને અનેક
For Private And Personal Use Only