________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
અધ્યાત્મ મહાવીર
પુરુષા કરતાં અનેક કષ્ટોને ઉત્સાહુ અને ખંતથી વેઠવાં તે તપ છે. પવિત્ર મનથી સત્પુરુષાર્થ કરતાં અનેક અશુભ કર્મના નાશ થાય છે. નિકાચિત કર્માવરણાના સત્પુરુષાથી નાશ થાય છે. શુભ કાર્યો, ઉપકારે કરવાં, તે સત્પુરુષાર્થ છે. ઉત્સાહ-આનંદથી સત્પુરુષાથ કર્યાં કર. કમર્મીના અધમાં અને કર્મોના નાશમાં પુરુષા હેતુભૂત છે. પુણ્યકાર્યો કરવામાં સત્પુરુષાર્થ સમાન કાઈ મહાસાધન નથી. ઘમથી સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. ફક્ત મનેરથા કરવા માત્રથી કંઈ વળતું નથી. શુદ્ધ બુદ્ધિથી કરેલા પુરુષા પરિણામે આત્માની, સંઘની, દેશ, રાજય, કુટુંબની ઉન્નતિ કરનારા થાય છે. આલસ્ય ઊધઈના સમાન છે. તે નવરા પડેલા શરીર અને મનને ફ્લીને ખાઈ જાય છે. આલસ્ય સમાન કેાઈ શત્રુ નથી અને સત્પુરુષાર્થ સમાન ફાઈ મિત્ર નથી. જે લેકે ગરીબ લેાકેાના ભલા માટે પુરુષાર્થ કરે છે, દેશ, કેમ, સંઘ, જાતિ, ધર્મોપયેગી કર્યાં કરે છે, તેઓ વિશ્વોપયેાગી છે. પાતાના સ્વાર્થ માટે અન્ય જીવાના અને સજીવ જડ પદાર્થોના ઉપગ્રહ ( સહાય ) લેવામાં આવે છે, તેવા સત્પુરુષાર્થ થી અન્ય જીવેને ઉપગ્રહ આપવે! એ તે એક લેવડદેવડ જેવી વાત છે તેમાં કંઈ અહંકાર કરવા જેવુ' નથી. મનુષ્ય પેતાની ફરજ અદા કરે એવા સવ' શુભ પ્રયત્ન તે સત્પુરુષાથ છે.
પવિત્ર નટ્ઠીઓનું વહન સત્પુરુષાર્થ સૂચવે છે. મેઘનુ વવું, વૃક્ષાને ફૂલ આવવાં, વાયુ કે અગ્નિનું નિયમિતપણે પ્રવવું, ય ચંદ્રનાં વિમાનોનું વહેવુ' ઇત્યાદિ સર્વે કર્તવ્ય સત્પુરુષાને સૂચવે છે. જૈનધમ સખ`ધી સત્ર' કાર્યાં યથાશક્તિ કરવાં, તે સત્પુરુ જાય છે. સર્વ જીવાના કલ્યાણુમાં અલ્પદોષ અને મહાધમ થાય એવી રીતે પ્રવર્તાવુ' તે સત્ય સત્પુષાર્થ છે.
સત્ય પુરુષાર્થથી ધર્મ છે અને અસત્ય પુરુષાર્થથી અધમ છે. સત્ય સમાન કાઈ વિશ્વમાં પવિત્ર નથી. સાથી અન્ય કાઈ ખીને ધમ નથી. મુક્તિ પામવા માટે સત્ય સમાન કંઈ માગ
For Private And Personal Use Only