________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
350
અધ્યાત્મ મહાવીશું
થયું છે અને થશે. અનંત જડ દ્રવ્ય-પર્યાય શક્તિઓનાં નામેાના પણ વીર મહાવીર નામમાં સમાવેશ થયા છે, થાય છે અને થશે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતન, બ્રહ્મ, પરબ્રહ્મ, વિષ્ણુ, હરિ, હર વગેરે જે નામેા ગુણુવન્ત અને શક્તિખ્યાપક છે તે નામેાને મહાવીરના નામમાં અંતર્ભાવ થાય છે. તેથી આત્માને મહાવીરરૂપ નિશ્ચય કરીને જે મારા ભક્ત લેાકેા. કાયાસ તપ કરે છે. તએ સાકર્મોથી વિમુક્ત થાય છે અને થશે.
:
અનાદિકાળથી આત્મા જ મહાવીર–વીર છે. અન તકાલીન આત્મા જ મહાવીર છે, તે અખડ છે, અલખ છે. આત્મમહાવીરની શક્તિ આગળ જડ દુનિયા એક પરમાણુ જેટલી પણ નથી. એવા આમમહાવીરમાં અનંત પરમાનંદ ભરપૂર છે, તે પરમાનને જે આસ્વાદ લે છે તે જીવતાં જીવન્મુક્ત બને છે અને તે માટે સંતા ચેત્સગ તપમાં રહીને મહાવીરનું યાન ધરે છે. હું મહાવીર છુ અને સ` ચેતનવિશ્વ મહાવીરરૂપ છે—એમ જેએ જાણીને મહાવીર · વિના ખીજું કશુ કઈ સારરૂપ દેખતા નથી તેઓને સંસારના આધિ-ઉપાધિરૂપ ત્રિવિધ તાપે! નડી શકતા નથી અને તેએ વિશ્વને નાશ કરી શકતા નથી.
શ્રીમતી સતી યશેાદા મહાદેવી ! એ પ્રમાણે કાચેાત્સગ - તારૂ મનને કરી આત્મરૂપ અન!
સત્પુરુષાર્થ :
શ્રીમતી યશે!દાદેવી ! સત્પુરુષાર્થીને સ તપથી મહાતપ જાણુ.
ક્રમ પ્રમાણે બન્યા કરશે, એમ તમેગુણવૃત્તિને ધારણ કરી જે બેસી રહે છે તેઓને આત્મવીર પણ એસી રહે છે. જેએ સપુરુષાથ થી ઊઠે છે, તેઓના આત્મવીર પણ ઊઠે છે. જેએ આલસ્યમાં અંતર્ભાવ પામનારી નિવૃત્તિને ધર્મ કહે છે તેઓને આત્મવીર ઊધે છે.
For Private And Personal Use Only