________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાંગસંયમનું સ્વરૂપ
- ૩૬૭
કરવાં તે મહાસત્ય ધમ તપ છે. મારા ભક્ત સંત, ત્યાગી, ગૃહસ્થી લેાકેાને જે દુષ્ટ ધમીએ પીટતા હાય અને મારા ઉપદેશનેા પશુ તિરસ્કાર કરતા હાય તેવાઓની સાથે ધર્મ રક્ષણાર્થે જે કાળે, જે ક્ષેત્રે, જે જે બળ અને શક્તિઓથી વર્તવુ પડે તે પ્રમાણે વર્તવુ" અને તેમાં સવ” દેહાર્દિને પણ ત્યાગ કરવે તે વૈયાવૃત્ય તપ છે અને તે કાચેત્સગ તપ પણ છે. મારી પ્રાપ્તિ માટે ચક્રવતી આ ચક્રવતીની ઋદ્ધિને ત્યાગ કરતાં કે ચક્રવતીની ઋદ્ધિને ભેગ સેાગવતાં જરામાત્ર આસક્તિ ન રાખે અને ત્યાગ કરવાના પ્રસ`ગે જરામાત્ર મનમાં આંચકા ન ખાય, ત્યારે તે પરિગ્રહી છતાં અપરિગ્રહી છે. ગૃહસ્થાવાસી છતાં તે અ’તરથી ત્યાગી છે. ભરત ચક્રવતી તેવા પરિગ્રહી છતાં અપરિગ્રહી હતા અને સ` બંધનામાં રહ્યા છતાં નિખ ધ હતા. તેથી તેએ ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાન પામ્યા હતા. પશ્ચાત્ અગારના ત્યાગ કરી ત્યાગી બન્યા હતા.
ન
ફક્ત લંગાટીમાં આસક્તિ રહેવાથી ત્યાગી છતાં પરિગ્રહી છે, તેથી મૂર્ણાં-મમતાના ત્યાગ સમાન આ વિશ્વમાં એકે મહાતપ -નથી; મૂર્છારૂપ વિષ વિના વિશ્વના પદાથે કોઈ રીતે મનને સંસારમાં આંધલા સમર્થ થતા નથી. જેની બે દાઢામાંથી વિષ નીકળી થયું છે એવે સર્પ કેાઈના પ્રાણના નાશ કરી શકતે નથી, પછી તેના શરીર પર કાંચળી હાય તેપણ ભલે અને ન હેાય તેપણ ભલે. નિવિષ સ થયા ખાદ તેનાથી ભય રહેતા નથી, તેમ આસક્તિ ટંની ગયા બાદ બાહ્ય ધનાદિક પદાર્થો હાય તાપણુ ભલે અને ન હાય તેપણ ભલે. ખાદ્ય ત્યાગ હોય તેપણ ભલે અને ન હ્રાય તેપણ ભલે. તેથી આત્માની શુદ્ધતામાં કાઈ ના પ્રતિબંધ નડતા નથી. તેથી દેહાÇસ અને આસક્તિ વિના મનુષ્યે સર્વ વિશ્વમાં જ્યાં ત્યાં સવ કર્મામાં તપને પામે છે, જે જે ભાવીભાત્ર મનવાના ઢાય છે તેમાં ગુપ્ત પ્રગતિનાં તત્ત્વ છે, એમ જે ાણી વર્તમાનમાં તથા ભવિષ્યમાં સમભાવે વર્તે છે તે આત્માની અપેક્ષાએ મસત
For Private And Personal Use Only