________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
અધ્યાત્મ મહાવીર
વચનરૂપ, ગ્રંથાના સ્વાધ્યાય કરવાથી સભ્યજ્ઞાન-દશ–ચારિત્રની પ્રાપ્તિ થાય છે. સવ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ માટે મારાં હિત વચનેને સ્વાધ્યાય કરવા અને મારી શ્રુતિના સ્વાધ્યાય કરનારાએની સેવા, ભક્તિ, સ્તુતિ કરવી. તેથી શ્રુતિની પ્રાપ્તિ થાય છે અને અજ્ઞાન, મેાહ, સંશય, વિતંડાવાદ, મિથ્યાવાદના નાશ થાય છે. ત્યાગીઓએ ત્યાગ-વૈરાગ્યકારક વ્રુતિઓના સ્વાધ્યાયરૂપ તપ કરવું. મારી પશ્ચાત્ મારા ઉપદેશાથી લેકે મને પામી શકે છે. સ્વાધ્યાય તપથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કાયાના મમત્વના અધ્યાસ ટાળવાથી અહિરાત્મભાવના નાશ થાય છે. દેહાધ્યાસ ટળવાથી આત્માને નિશ્ચય થાય છે.
મારા ભક્તોનાં વિચાર, વાણી અને દેહની સવ પ્રવૃત્તિઓ તપરૂપે પરિણમે છે. તેથી તેઓ ન'તકને ખેરવી નાખે છે અને છેવટે તેએ મારા જેવા અને છે. દેહના મમત્વને ત્યાગ તે સાચેાત્સગ તપ છે. ધર્માં દેહના ભેગ આપવા અને દેહ છતાં ક્રેહાતીત આત્મભાવે વર્તવુ તે કાચેત્સગ તપ ધ્યાન છે. દેહને અને મનને આત્મા ન માનવા અને દેઢુના નાશ છતાં આત્મા નિત્ય હાય છે, એમ નિશ્ચય કરી દેહ દ્વારા આત્મજ્ઞાનના પ્રકાશ કરવા દેહમાં રહેલા આત્મામાં લયલીન મસ્ત અની જવુ', તે કાચાત્ય તપ છે.
એ તપથી દેહુ છતાં દેહથી ભિન્ન આત્મમહાવીરદેવને સાક્ષાત્કાર થાય છે. અનેક પ્રકારના પરસ્પર ભિન્ન મત, પંથ, આચારમાં સહિષ્ણુતા રાખવી તે મતસહિષ્ણુતા તપ છે. અનેકાન્ત સ્વાઢાદજ્ઞાનમાં ઊંડા ઊતરવાથી જ્ઞાનીએ એવા મતભેદસહનતા અને સાપેક્ષ અભેદજ્ઞાનરૂપ તપભાવને પામે છે અને તેથી તે મારા જ્ઞાનના સર્વ વિશ્વમાં પ્રચાર કરી શકે છે.
વિશ્વવતી સર્વ લોકાને મારા ધર્મનું જ્ઞાન આપવુ. પુસ્તકાથી અને ઉપદેશાથી સર્વત્ર વિશ્વમાં મારા સત્યવિચારના પ્રચાર
For Private And Personal Use Only