________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
ત્યાગ-સંયમનું સ્વરૂપ
શ્રી મુનિસુવ્રતસ્વામી તીર્થંકર પ્રભુના ભકત શ્રવણ બ્રાહ્મણ થયા. તેમણે પોતાનાં માબાપની ઈચ્છાનુસાર સેવાચાકરી કરી, તેથી તે દેવનિને પામ્યા. શ્રી ઋષભદેવના પુત્ર બાહુબલીએ પૂર્વભવમાં પાંચસો સાધુઓની સેવાચાકરી કરી હતી તેથી તે બાહુબલીના અવતારમાં અત્યંત બળને પામ્યા, પરિણામે તેમણે ધમ્ય યુદ્ધમાં પિતાના ભાઈ ભરત ચકવતી ને આકાશમાં દડાની માફક ઉછાળ્યા અને હરાવ્યા તથા તે જ ભવમાં વનમાં ઉગ્ર તપ તપ કેવળજ્ઞાન પામ્યા. શ્રી ભરત ચક્રવતીએ અનેક સાષિમુનિઓની આહારથી સેવાચાકરી કરી તેથી તે વૈયાવૃત્યરૂપ તપના પ્રભાવે સર્વ કાર્યોમાં નિરાસત અને અપ્રમત્ત રહી, આરીસાભવનમાં કેવળજ્ઞાન પામી, અને કેવળી બની અનેક મનુષ્યને તાર્યા.
સેવાચાકરીથી દુનિયામાં કોઈ મનુષ્ય દુઃખી રહેતો નથી. સાધુએની, તપસ્વીઓની સેવાચાકરી કરવી. હુણ, અધમ અને નાસ્તિકે તરફથી થતી તેઓની હીલના, આશાતનાને દૂર કરવામાં ખરું સેવાભક્તિરૂપ તપ છે. મારા જૈનધર્મનું અનંત મહાસાગર જેટલું પિટ છે. તેમાં સર્વ પ્રકારના ધર્મો, અદ્વૈત અને પ્રેતાદિ દષ્ટિઓનો સમાવેશ થાય છે. તેમાં સર્વ પ્રકારના ત્યાગી અને તપસ્વીઓ, કે જે મારા પ્રતિ પ્રેમશ્રદ્ધાથી વતે છે, તેઓને સમાવેશ થાય છે. તેથી સર્વ પ્રકારના માર તપસ્વીઓની સેવાચાકરીથી છેવટે શુદ્ધાત્મમહાવીર પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે.
વૈયાવૃત્ય તપના અનેક–લાખ ભેદ છે તેમાંથી જેને જે રુચે છે તે આરાધે છે. જેની જેટલી શક્તિ અને ભાવ તે પ્રમાણે તે વૈયાવૃત્ય તપને સેવી શુદ્ધામમહારપદને પામે છે. મારા વિશ્વાસથી લેક જે કંઈ કરે અને વિચારે તે તપરૂપ છે. મારા ભક્તોના દુવિચારે અને કર્મો તરૂપ છે. મારાં ઉપદેશેલાં હિતવચનનું મનન, શ્રવણ, વાચન, નિદિધ્યાસન કરવું તે શતધ્યાન તપ છે. મારા ધર્મોપદેશની બહાર કોઈ ધર્મ રહેને નમી. મારા ઉપદેશ
For Private And Personal Use Only