________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ–સંયમનું સ્વરૂપ
૩૫૯
ભૂખ્યા રહેવુ તે અનશન તપ છે. ટાળી ન શકાય એવાં હું ખેાને સમભાવે સહુનાં તે દુઃખતપ છે. સર્વ વિશ્વને સમભાવે દેખવુ તે સમભાવ તપ છે. શરીરને વશમાં રાખવુ, તેના પરથી દેહાધ્યાસવૃત્તિ ટાળવી અને તેને સન્માર્ગમાં ઉપચેગ કરવે તે શરીર તપ છે. વાણીથી સત્ય, મિષ્ટ, પથ્ય ખેલવુ' અને પેાતાના માટે તથા અન્યના ભલા માટે વાણીને સદુપયેાગ કરવા તે વાણી તપ છે. સર્વ પ્રકારની વ્યાવહારિક અને ધાર્મિક આત્મશક્તિને પ્રગટાવવા માટે મન-વાણી--કાયાથ જે જે પ્રવૃત્તિ કરવી તે સવ તપ છે. મન-વાણી-કાયાની શક્તિઓને ક્ષીણુ કરનાર જે જે અશુભ પ્રવૃત્તિ વાળાં વ્યસને અને કામિવકાર વગેરેના ત્યાગ કરવા તે તપ છે. અન્યાયી, જુલ્મી, ઘાતક, દુષ્ટ લેાકેાને દડવા અને તેઓને ચેરી, ખૂન વગેરેથી પાછા હટાવવામાં જે જે કજ્ગ્યા કરવામાં આત્મભાગ આપવે તે તપ છે.
શરીરના મલને નાશ કરવા માટે ઉપવાસાદિક બાહ્ય તપ કરવાથી મનની શુદ્ધિ થાય છે. અત્યંત ભૂખ્યા પણ ન રહેવુ અને શરીરમાં રેગેા થાય એવા આહાર પણ ન કરવા એવુ શારીરિક તપ જાણવું. અનેક અચેગ્ય લાલચેાના ત્યાગ કરવા અને પ્રામાણિકપણે વર્તવામાં અનેક કબ્જે વેઠવાં તે પરમ તપ છે. આવા તપથી આત્માની પ્રાપ્તિ થાય છે,
આસક્તિને ત્યાગ કરવા તે મહાતપ છે. સંઘની સેવામાં સર્વસ્વને ત્યાગ કરવા તે મહાતપ છે. દેશ, રાજ્યનુ ન્યાયનીતિથી પાલન કરવું તે તપ છે. વિશ્વાસઘાત, જૂઠ, જૂહી સાક્ષી, ચેરી વગેરે પાપકર્મોના ત્યાગ કરવા તે તપ છે. સવ પ્રસ ંગેામાં મનને પવિત્ર રાખી વં ુ. તે આત્મતપ છે. દુષ્ટ અને વિકારી શત્રુ આના પરાજય કરવા તે શત્રુજય તપ છે. દુષ્ટોથી ન છેતરાવુ એવી રીતે વવું તે અપ્રમત્ત તપ છે. મહાસંઘની સેવામાં સ પ્રકારે દેહને! હેામ કરવે તે યજ્ઞ તપ છે. કેાઈના પર અસત્ય
:
For Private And Personal Use Only