________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
- -
ત્યાગ-સંયમનું સ્વરૂપ
૩પ૭ જડમાં મહત્તા વા તુચ્છતા આદિ ભાવ સવપ્ન સમાન મિથ્યા અને ક્ષણિક છે તેને અનુભવ થાય છે. લોભથી મુક્ત થયેલું મન સ્વતંત્ર અને મુક્ત બને છે. એને અન્ય મનુભ્યના ગુલામ બનવું પડતું નથી તથા જડ વસ્તુઓના દાસ બનવું પડતું નથી. જ8 વસ્તુઓની આશાથી કદાપિ શાંતિ મળતી નથી. ચકવતીઓ અને ઈન્દ્રો જેવા પણ જડ વસ્તુઓના લેભથી આત્માઓની મેટાઈને ભૂલી જાય છે, તે અન્ન મનુનું તો શું કહેવું?
મનમાં પ્રગટતી અશુભ લાલચને પગતળે ચગદી નાખ. વૈભવૃત્તિને પ્રગટતાં તરત સંહાર. લેભીઓ વડે કચરાતા રિબાતા લકોને સ્વતંત્ર કર અને જુલમી, ઘોર પાપી એવા લેભીઓને શિક્ષા આપી જૈનધર્મી બનાવ. જૈનોની સેવાભક્તિમાં આત્માને જોડવાથી દુષ્ટ લેભને ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ થાય છે. પિતાની પાસે જે કંઈ છે તે સર્વ વિશ્વોપયેગા છે એમ સત્ય સમજી અનાદિકને યોગ્ય રીતે વ્યય કરવાનું વિશ્વના લેકેને જણાવે.
જેઓ જડ ધન લક્ષ્મીના અત્યંત ઉભી છે અને તેને જ પ્રિય અને સારરૂપ ગણે છે તેઓ મને પ્રિય અને સારરૂપ જાણી શક્તા નથી. તેથી તેઓ વસ્તુતઃ જડવાદી નાસ્તિક છે અને એવાઓને ભક્તિ વિના આત્માની પ્રભુતા પ્રાપ્ત થતી નથી. જડના પૂજારી લોભીને અનેક પ્રકારનાં પાપકર્મ કરે છે અને અનેક લોકોનાં જમીન, ધન, પશુ, સત્તા વગેરેને પોતાનાં કરવા મરી જવાથી પણ કરતા નથી અને લોકોને મારી નાખવાથી પાછા ફરતા નથી. પરંતુ અને તેઓ બૂર દેખે છે અને દુર્ગતિના ભસુકારા સાંભળી રુદન કરે છે. પણ તેઓને કર્યા કમ ભેગવવાં પડે છે. તેઓ જે તેવી સ્થિતિમાં પણ મારું શરણ કરે છે, તે ઘણું પાપકર્મથી મુક્ત થાય છે અને અંતે મારી સ્મૃતિના પ્રભાવે મારું સ્વરૂપ અનુભવે છે.
લેભનો વિનાશ કરવામાં ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરે. નિઃસ્પૃહભાવથી વિશ્વના લેક પર ઘર્મની સારી અસર થાય છે.
For Private And Personal Use Only