________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ-સંયમનું સ્વરૂપ
૩૫૫
લાભરૂપ પ્રમાદને દૂર કરવા જોઈએ. લેાલરૂપ પિશાચની તૃપ્તિ કાઈ કાળે થઈ નથી અને થવાની નથી. લાભરૂપ પિશાચને મનમાં એક ક્ષણમાત્ર પણ સ્થાન ન આપવું જોઈ એ. રૂપના લાભથી અનેક પાપાને આવિર્ભાવ થાય છે. જે પિડમાં નિર્દેભ છે તે બ્રહ્માંડમાં નિલેભ છે. સવ કાર્યાં કરતાં લેાભ વિના લેપ લાગતા નથી.
લાભથી મન, વાણી, કાયાની શાંતિ રહેતી નથી. જેએ સવ વિશ્વને આત્મરૂપ—મારારૂપ દેખે છે. તેઓનાં હૃદયમાંથી સ્વયમેવ લેાભ વિલય પામે છે. લેાભના અધ્યાસ ટળ્યા બાદ પરમ સંતાષસુખના આસ્વાદ આવે છે.
લેાભના બે ભેદ છે : પ્રશસ્ય લેાભ અને અપ્રશસ્ય લોભ, અન્યાય, અનીતિ, જુલ્મ કે અધમ બુદ્ધિથી જે તમેગુણી કે રજોગુણી લોભવૃત્તિ પ્રગટે છે તે અપ્રશસ્ય લોભ છે. દેવ, ગુરુ, સ ંઘ, ધર્મ, સાધુ, સંત, આજીવિકાવૃત્તિ, કુટુંબસેવા વગેરે માટે જે કવ્યકમ પ્રવૃત્તિને લોભ પ્રગટે છે તે પ્રશસ્ય લોભ છે.
પ્રથમ તે અપ્રશસ્ય લોભવૃત્તિના ત્યાગ કરવા તે ત્યાગ છે. પશ્ચાત્ સાત્ત્વિક પ્રશસ્ય લોભને તેની હદ સુધી તરતમયેાગે શુભ પરિણામે સદ્ભાવ રહે છે અને આત્મામાં આત્માનું પૂર્ણ પરિણમન થતાં સ્વયમેવ લોભવૃત્તિ પાકી કેરીની પેઠે પાકીને ટળી જાય છે. ધમ કરવાના, સંતની સેવા કરવાને, ગુરુની સેવા કરવાના, ધાર્મિક કાર્યો કરવાને, આત્માના ચિતવનને, મારામાં પ્રેમ ધારણ કરવાના, મારા ઉપદેશને પ્રચાર કરવાને લોભ તે પ્રશસ્ય સાત્ત્વિક લોભ છે. ગરીઓને સહાય કરવાને અને તેએને જૈનધમ શીખવવાના, જુલ્મના નાશ કરવાના લોભ તે પ્રશસ્ય લોભ છે. સ વિશ્વમાં મારી ભક્તિ ફેલાવવાને લોભ અને દુષ્ટ, નાસ્તિક ધર્માને ઉપશમાવવાને અને સર્વ વિશ્વમાં સર્વ સમાનતા-સ્વાતન્ત્ય ફેલાવવાને લોભ તે પ્રશસ્ય લોભ છે. દેશ, સધ, જન્મભૂમિ, ગુરુ, ધી પુરુષાને સહાય કરવાના લોભ તે પ્રશસ્ય લોલ છે. સ્વર્ગ, મનુષ્ય
For Private And Personal Use Only