________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
અધ્યાત્મ મહાવીર
અને સુખનાં અનેક સાધુને ઊમાં કરવામાં આવે, તેપણુ અંતે કેડ઼ી ધેાયે કાદવની પેઠે તેમાંથી કેઈને નિત્ય સુખ મળ્યું નથી અને મળનાર પણ નથી.
મારા સ્વરૂપમાં વિશ્રામ પામ્યાથી લેાકેાની લોભથી મુક્તિ થાય છે અને થશે. વૈંભના ત્યાગ કર્યાથી ત્યાગમાગમાં પ્રવેશ કરી શુદ્ધાત્મબ્રહ્મરૂપ મહાવીરપદની પ્રાપ્તિ થાય છે. કેઈપણુ વસ્તુ સદા નિત્ય નથી. જે જે દૃશ્ય વસ્તુએ દેખાય છે તેના ભક્તા અનંત જીવા થયા અને થશે, તેપણ તે વસ્તુએ ફાઈની થઈ નથી અને થવાની નથી, તે પછી તેઓ પર લેાલ કરવાની જરૂર રહેતી નથી.
અજ્ઞાનથી લેાશ પ્રગટે છે અને જ્ઞાનથી લેાભવૃત્તિના નાશ થાય છે. અન્ય લોકોની પાસેથી લાભથી વસ્તુએ અન્યાય, સત્તામળથી પડાવી લેવી અને અન્ય લેાકેાને દુઃખી કરવા એ જ અધર્મીમાગ છે. એવા અધમ માગ માં ચાલનારાએ જો મારા ઉપદેશથી પશ્ચાત્તાપ કરી દુષ્ટ લેાલવૃત્તિના ત્યાગ કરે છે તે તેએ મારા ભક્તો મને છે અને તે જ માર! ત્યાગીઓ પહાડામાં, જ ગલેમાં, શહેરામાં, ગામામાં, મેટામાં ગમે ત્યાં રહેવા છતાં મારા હૃદયમાં વસનારા જાણવા,
સતી યોદાદેવી ! ત્યાગમાગ માં નિભતા વિના એક તસુ માત્ર આગળ ચાલી શકાય તેમ નથી અને સવ કર્મો કરવા છતાં એને ત્યાગ પામ્યા વિના કાઈ સદેહી જીવન્મુક્ત પ્રભુ ખની શકતા નથી. લેાલની પરિવૃતિની મુક્તિથી મનુષ્યદેહ છતાં અહી જ સુક્તિસુખને પ્રત્યક્ષ અનુભવ આવે છે. મારા ભક્તો એવા મામાં જીવતાં મરીને વિચરે છે. તેએા સ કમ કરવા છતાં પ નિબધ અને નિલેષ રહે છે. તે માખતના અનુભવ પેાતાની મેળે તેએાને આવ્યા બાદ અન્ય લે!કાના અભિપ્રાયની જરૂર રહેતી નથી.
Àાભ છે તે અધિકાર છે અને આત્મા તે અનંત પ્રકાશ છે.
For Private And Personal Use Only