________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૨
અધ્યાત્મ મહાવીર લેશોને ત્યાગ કર્યા વિના આત્માની શુદ્ધિ કરી શકતા નથી.
મારા સ્વરૂપને પાર પામવા માટે મનમાંથી સર્વ જડ વસ્તુઓના લેભની વાસનાને ત્યાગ થવો જોઈએ. પિતાના હૃદયમાં અપ્રશસ્ય અને અયોગ્ય લેભને જિવાડીને જેઓ મારા જીવન જીવવા માગે છે તેઓ પર મારી કૃપા ઊતરતી નથી. ભક્તિ, સેવા, પ્રાર્થના, શુદ્ધ પ્રેમ, પરમ પુરુષાર્થ એ જ મારી કૃપા છે.
લાભના ત્યાગની સાથે આત્મા હલકો થાય છે અને તેના પરથી વાસનાને અનંત મણ જો દૂર થાય છે. રાજ્ય, ધન, દેશ, બમિ આદિનો અગ્ય લેભ કરીને લાખે મનુબેને મારી નાખનારા અને ધનલાભથી અનેક પ્રકારની હત્યા, જહ, વિશ્વાસઘાત, ચોરી, દ્રોહ, પ્રપંચ, ધૂર્તતા કરનારાઓનાં કાળાં મલિન હૃદયમાં નરકનાં દુઃખ પ્રગટે છે. એવા પાપી લેક અંતે લેભથી દુઃખી થાય છે. મારી શ્રદ્ધા મૂકીને તેઓ લેભથી પાપે કરી નકામું અને ઉપયોગની બહારનું ધન, રાજ્ય વગેરે ભેગું કરી મહામૂઢતા પામે છે અને છેવટે તેઓ કર્યા દુષ્ટ કર્મ પ્રમાણે ન્યાયથી દુર્ગતિ પામી, દુઃખી બની, રાઈ રોઈને આયુષ્ય ગાળે છે. પશ્ચાત્ તેઓ જે પશ્ચાત્તાપ પામી મારા સદુપદેશ પ્રમાણે વર્તે છે તે અને પાછા સદ્દગતિ પામે છે.
પિતાની પાસે ઉપગ વિનાને વિશેષ પરિગ્રહ હોય તે ચોગ્ય રીતે જીવોના ભલામાં ખર્ચ. પિતાની પાસે નકામું ધન સંગ્રહ કરવાથી અને નિર્ધન લેકેને સહાય ન કરવાથી લાભના પાપમાગે ગમન થાય છે અને તેથી મારી દશાની પ્રાપ્તિ થતી નથી. મારું સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રકારની અશુભ લેભવૃત્તિઓને પ્રથમ દેશવટે આપવો જોઈએ. અન્યાય, અપ્રામાણિકતા જુલમ, કપટ, પૂર્તતાથી કેઈની વસ્તુ લેવી ન જોઈએ. અને લેભી, દુષ્ટ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. સર્વ લેકેનું ભલું થાય એવાં કાર્યોમાં ભાગ લેવામાં મારી સેવા સમાજ હી સેઈએ. સર્વ લોકેને
For Private And Personal Use Only