________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ-સયમનું સ્વરૂપ
૩૫૧
છે. અહંકાર એ જ અંધકાર છે, નિરહંકાર એ જ પ્રકાશ છે. અભિમાનમાં અશક્તપણુ છે અને નિરહંકારદશાથી શક્તિપણુ છે. નિરત'કારભાવથી સર્વ શક્તિઓના પ્રકાશ થાય છે અને અભિમાનદશાથી મેહતુ` આવરણ પ્રગટે છે. માત્મા વિના અન્ય જડ વસ્તુઓમાં નિરહંકારી બનવુ. જોઈ એ.
શ્રીમતી ચોદાદેવી આત્માને પરમ સારરૂપ માન અને રૂપાદિકને અહંકાર તે અનાત્મભાવ છે એમ જાણી આત્મભાવમાં પ્રવત. ઊંચી અને નીચી નતામાં એકસરખા શુદ્ધાત્મ ભાવને અનુભવ અને પારમાર્થિક કાનેિ સ્વાશ્રયી ખની કર.
સાભલ્યાણ નિભિતા ગુણ :
દુ:ખીઆનાં અશ્રુએ લોઢવા માટે જે સ પ્રકારના લાભને ત્યાગ કરીને પ્રવર્તે છે તેના હૃદયમાં શુદ્ધત્મવીર પ્રભુરૂપ મા પ્રકાશ થાય છે.
ભાષાજ્ઞાન, તર્ક, વાદવિવાદ અને બહારના લુખ્ખા ઠાઠમાઠથી હું કાઈને ભક્ત-સ ંત જાણુતા નથી. જડ વિશ્વથી અનંતગણુા મારા તેજને સવ્યાપક માની જે લાભવૃત્તિને સધા ત્યાગ કરે છે અને ભૂખ્યાં એને અન્ન આપી ધમમાર્ગે ચડાવે છે, તરસ્યાંએને પાણીની સગવડ કરી આપે છે, નિરાધારાને આશ્રય આપે છે તેઓનાં હૃદયમાં મારે ભક્તિવાસ હાય છે અને તેઓના શરીર છૂટ્યા હું જલદી ઉદ્ઘાર કરું છું.....
નિલેભિતાએ વિશ્વનું કલ્યાણ કરવાની ઇચ્છા અને પુરુષાર્થ જ્યાં છે ત્યાં જ મુક્તિને પ્રકાશ થાય છે. જેએ પેાતાની પાસે રહેલા ધનના ભલા માર્ગોમાં લોભને ત્યાગ કરીને ઉપયાગ કરે છે તેઓની ભલી વૃત્તિમાં મારી કુપા જાણવી. જેએ મારી પ્રાપ્તિ માટે રડે છે, પશુ અન્ય જીવાનાં દુઃખે દેખીને રાતા નથી અને તેઓને પ્રાણસમય શુ-સહાય આપતા નથી તે
શલામાં સંવ
For Private And Personal Use Only