________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
અંગ્રામ મહાવીર
અહંકારને ઉતારવા સર્વ પ્રકારે શક્તિશાળી બની મિથ્યાભિમાની પાપીએ તરફથી થતી લેાકેાની આપત્તિઓને દૂર કરે છે.
દુષ્ટ અભિમાનીઓને પરાજય કરવા દેહાર્દિકના ત્યાગ કરવે જોઈ એ. ત્યાગીઓએ નિરભિમાની પનીને ધાર્મિક ત વ્યકમાં કરવાં, પણ ધાર્મિક કર્માને ત્યાગ ન કરવા જોઈએ. નિરભિમાની થવું એટલે કાયર થઈ જવુ એવા વિપરીત અથ ન લેવા. ક્રોધાદિક કાચેને દૂર કરવા, પરંતુ કન્યાČથી વિમુખ ન થવુ. અહુંકારરહિત થવુ, પરંતુ અહંકારીઓના ખળથી પરાજિત ન થવું. એવી શક્તિઓ વડે યુક્ત રહેવુ.
અસત્યનું અભિમાન પ્રથમ તજવુ અને સત્યનું અભિમાન ધારણ કરવું. મારા ભક્તોને જેટલા તેમને જોઈ એ તેટલા અહુ કાર થાય છે અને બાકીના અહંકારને ત્યાગ થાય છે. અધમ્ય અહુકારના ત્યાગ કરીને ત્યાગીએ પ્રશસ્ય માની ખની સાત્ત્વિક માની અની છેવટે સાત્ત્વિક માનથી રહિત થઈને શુદ્ધાત્મસ્વરૂપને પામે છે, એમ સતી યશેાદાદેવી ! અવમેધ.
સર્વ પ્રકારના અહુકારના ત્યાગથી સથા આધ્યાત્મિક ત્યાગીપણુ પ્રગટ થાય છે. એવા આધ્યાત્મિક ત્યાગીએ વિશ્વમાં સર્વત્ર પારમાર્થિક કાર્યાં કરે છે અને મારામાં મન રાખીને પરબ્રહ્ન મહાવીર સજ્ઞ વીતરાગ અને છે.
સર્વ આત્માએ અહંકારથી પરતંત્ર છે અને નિર્હંકાર ભાવથી સ્વતંત્ર છે. અહુ કારદશામાં ભય છે અને નિરહે કારદશામાં અભય છે. અહુ કારદશા એ ઉપાધિ છે અને નિરહંકારદશામાં નિરુપાધિપણુ છે. અભિમાનદશામાં નીચતા છે અને નિરભિમાનદશામાં ઉચ્ચતા છે. અહંકારમાં મરણુ છે અને નિરહરદશામાં અમરતા છે. અભિમાનમાં સકામતા છે અને વિરહ કારર્દેશામાં વિષમતા છે. આ કારથી પતી છે અને નિરભિમાનદશાથી ચડતી.
For Private And Personal Use Only