________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાંગ–સંયમનું સ્વરૂપ
ર
અવિદ્યા, રૂપ અરૂપ આદિ ભેદ ક`થી થયેલા જાણવા. પેાતાના કરતાં અન્ય જીવાને હલકા ગણી તેને તિરસ્કાર કરવા ન જોઈએ. અહંકારભાવના ત્યાગ કરવાથી ત્યાગી કે સિદ્ધપણું છે. જેમ જેમ પ્રભુતા પ્રાપ્ત થાય છે તેમ તેમ મારા ભક્તોમાં લઘુતા આવે છે અને તેથી તે અહંકારી મનુષ્ચા કરતાં અનેકગણુ વિશ્વનું શ્રેય સાધી શકે છે. અહંકારી મનુષ્યે માં ક્ષમા હાતી નથી. અહંકારથી કામ, લેગ, ક્રોધ, દ્રોહ, હિંસા વગેરે મહાપાપા થાય છે. અહે કાર જ્યાં પેઠા ત્યાં તે શાંતિ રહેવા દેતા નથી. અહંકારથી મનનું તથા કાયાનું સ્વાસ્થ્ય રહેતુ નથી અને તેથી પૂજ્ય મહાત્માઓની હિતશિક્ષાનું પણ અવળુ પરિણમન થાય છે.
પાપથી નિવૃત્ત થવા માટે માનના સથા ત્યાગ કરવા જોઈ એ. દેવ, ગુરુ, સ ́ધ, ધર્માદિકની હેલના, અપમાન કે આશાતના કરનારાઓને થાયેાગ્ય શિક્ષા કરવામાં સર્વ શક્તિઓને ન્યાયપૂર્ણાંક ફારવી અને તે વખતે પ્રશસ્ય માન, ક્રોધાદિક માચે ની પરિણતિથી પુણ્યખધ થાય છે એમ જાણવું. અપ્રશસ્ય અહુ કારના ત્યાગ કરીને પ્રશસ્ય માન આદરવું અને આગળની ઉત્તમદશા થતાં પ્રશસ્ય માનને પણ છેવટે સહેજે ત્યાગ થાય છે. ઉત્તમધમી મનુષ્યાનું કોઈ અહંકારથી અપમાન કરે તેા તેનુ શાસન ચેાગ્ય રીતે કરવામાં અહંકારના ત્યાગ થાય છે. અહુકારના ત્યાગથી અનેક પ્રકારના કષાયાના નાશ થાય છે. મારામાં જેએ મન ધારીને પ્રવતે છે તેઓને અહંકારરૂપ માયા કદાપિ નડતી નથી, પર ંતુ જે અહંકારરૂપ માયા છે તે પાતે નિસરણીરૂપ બનીને આત્માને આગળ આરેહણ કરવામાં સહાયકારી ખને છે. પ્રથમ તે મારા ભક્ત અહંકારી હાય છે, પરંતુ હળવે હળવે તેએ અશુદ્ધ અહંકારાદિ કષાયને શુભ કષાયાદિ રૂપમાં ફેરવી નાખે છે. પશ્ચાત્ શુદ્ધ કષાયરૂપમાં અને પશ્ચાત્ નિરહંકારદશામાં આત્મા પરિણમે છે. મારા ભક્તો સર્વ વિશ્વમાં, સવ જાતિમાં ઉત્પન્ન થાય છે અને ગૃહ કારીએ ના
For Private And Personal Use Only