________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪.
વિશ્વામિત્ર ઋષિ ક્ષમાભાવવાળા અન્યા.
ક્ષમાથી અહિંસાણ ખીલે છે અને તેથી સત્યમાં મનુષ્ય આગળ વધતા જાય છે. ક્ષમાવત ઉદ્ગાર અને ત્યાગી મને છે. તેના આત્મા સ્વ-સુખમય અને મેક્ષ–સુખમય બને છે. ક્ષમાવન્તને મારી સહાય મળે છે, જે લેકે કર્મનું સ્વરૂપ જાણે છે તેએ સુખદુઃખમાં ક્રમ' જ હેતુભૂત છે અને અન્ય જીવા તે ક'ના અનુસારે સુખદુઃખ આપવામાં નિમિત્તભૂત થાય છે એમ જાણીને તે પેાતાના અહિતમાં દુઃખમાં કર્મોના પરિણામ ચિંતવીને અન્ય પર વૈર કે દ્વેષભાવ ધારણુ કરતા નથી અને પ્રતિકૂલ કરનારા કરુણાષ્ટિથી દેખે છે.
પર
અધ્યાત્મ મહાવીર
જેવા પેાતાના આત્મા માંથી સ'બ'ધવાળા છે તેવા અન્યાના આત્માએ પણ કમથી સખધવાળા છે. અન્ય જીવા કવથ પેાતાના તરકે શત્રુભાવ રાખે તા તેમાં મેહુ જ હેતુભૂત છે. તેથી અન્ય લાકે પર દેષાદિ ભાવ ન ધારણ કરતાં ક્ષમાભાવ ધારણ કરવાની જરૂર છે. પાતાનાં કર્માદય જો શુભ હેાય છે તે અન્ય લોક દુઃખ દેવા નિમિત્તભૂત થઈ શકતા નથી. અશુભ કર્મના ઉદય પ્રગટે છે તા જડ પદાર્થો અને જીવે તેવા દુઃખાદિ પ્રસંગેામાં નિમિત્તભૂત બને છે. માટે આત્મા અને કમનું સ્વરૂપ વિચારીને અપરાનીએ ઉપર ક્ષમાભાવ ધારણ કરવે
પ્રતિહિંસા, પ્રત્યપકાર વગેરેથી મન જોકે જરા મતેષ પામેછે, પશુ તે સંતેાષથી અપરાધી શત્રુઓની ભૂલ ભાંગતી નથી અને તેઓ ઊલટા વૈરાદિભાવથી ક્રમ બાંધી અનેક જન્મ ધારણ કરે છે. તેથી માહાદિ કષાયેાના ત્યાગ કરીને આત્માની પૂર્ણ શુદ્ધતા પ્રપ્ત કરવામાં ક્રોધાદિ પ્રસગે શ્રીમતી યશેાદ દેવી! ક્ષમાને ધારી પ્રવત,
For Private And Personal Use Only
સરળતા આ વગુણ :
ક્ષમાશીલ મહાત્માએની સંગતિ કરવી. મારા ભક્ત સત્તાની જેએ દેશ, ધન, રાજ્ય, સત્તા, ખાદ્ય વિદ્યા વગેરેને ત્યજી સંગતિ કરે