________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ-સંયમનું સ્વરૂપ
૩૪૫
છે તે મારા શુદ્ધ સ્વરૂપને અનુભવ કરે છે અને અનેક પ્રકારના ૠભના ત્યાગ કરીને આ વરૂપ આય ભાવને પામે છે અને પછી પરમ શુદ્ધ ભાવને પામે છે.
ત્યાગમાગ માં નિભતાની પ્રથમ જરૂર છે. પ્રકૃતિને તમેગુણી ભાવ અને રાજસિક ભાવના ત્યાગ કરીને પછી સાત્ત્વિક ભાવમાં આવવુ' જોઈ એ અને સાત્ત્વિક ભાવથી ભિન્ન એવા શુદ્ધાત્મ સ્વરૂપમાં નિષ્ઠા રાખવી જોઈ એ. ત્રણ ગુણેમાં દોષ કે ગુણની ભાવનાથી, તેની કલ્પનાથી રહિત થઈ આત્મશુદ્ધતામાં રમવાથી પરમબ્રહ્મ મહાવીરરૂપ આપે।આપ થવાય છે.
1.
તમસ, રજસ્ અને સત્ત્વથી આત્મા ભિન્ન છે. પ્રકૃતિરૂપ સસાર છે. પ્રકૃતિની ઇન્દ્રજાળમાં જ્યારે ગ્રહણ-ત્યાગ બુદ્ધિ નથી રહેતી અને પશ્ચાત્ પ્રારબ્ધ કચેાગે કમ પ્રવૃત્તિ થાય છે, ત્યારે આત્મા જીવન્મુક્ત મહાવીર પ્રભુ બને છે. આત્મા વિના શરીર વગેરેમાં પૂર્ણાનન્દ નથી, એવા જ્યારે નિશ્ચય ચાય છે ત્યારે અનેક પ્રકારની પટવૃત્તિઓને આપેાઆપ વિલય થાય છે. વાસના, કીતિ, સ્વાર્થ, માન, પૂજા, મારું-તારુ` વગેરે માટે અનેક પ્રકારનાં પટાની વૃત્તિઓ અને તેવી પ્રવૃત્તિએ સેવાય છે. પરંતુ જ્યારે માહાદિ વાસનાઓથી સત્ય સુખ મળતું નથી, એવેા નિશ્ચય થાય છે ત્યારે આજ વ-આય ભાવરૂપ સાત્ત્વિકતાથી મન અને કાયાની પ્રવૃત્તિએ ઊભરાઈ જાય છે અને લઘુ બાળકની પેઠે લેાકેા નિર્દોષતાને પામે છે અને તેએ ખાહ્યાંતર સરલ અને છે. એવા લેાકેાની આગળ માહ્યાંતરભાવે હું સત્ર દેખાઉં છું. તેથી મારુ કશું છાનુ હેતુ નથી. એવા સરળ મહાત્માએ જે કંઈ કરે તે જૈનધમ જ છે. તેઓને નિંદા-સ્તુતિની દરકાર રહેતી નથી. તેઓ મારા વિના ખીજા કશામાં ચિત્ત રાખતા નથી. તેને મારા વિના કશું કંઈ અન્ય પ્રિય હતું નથી. તેવા ત્યાગી લેકે જ્યાં જ્યાં પ્રિયતા દેખે છે ત્યાં ત્યાં મારી ભાવનાની મૂર્તિ ખડી કરીને પ્રિયતા દેખે છે.
For Private And Personal Use Only