________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
33%
અધ્યાત્મ મહાવીર
આસક્તિ રાખવી નહી', દરેક ઇન્દ્રિય પાતાની ફરજ બજાવે છે. શબ્દ, રૂપ, રસ, ગ ંધ, સ્પર્શનું જ્ઞાન કરવામાં જ્ઞાનેન્દ્રિયે પ્રવૃત્તિ કરે છે, તેમાં રાગદ્વેષથી ન પ્રવવાથી સમભાવરૂપ મહાચેાગની દશા પ્રાપ્ત થાય છે. કાઈ ને પૂભવને સંયમપુરુષાથ હાય છે તે આ ભવમાં સહેજે સમભાવરૂપ મહાચૈાગદશા તેને પ્રાપ્ત થાય છે અને કાઈ ને પૂર્વ જન્માને ધાર્મિક સસ્કાર નથી હપ્તે તે સંયમમાગ માં ધીમે ધીમે આગળ વધે છે.
ક થી શુભાશુલ શબ્દો સાંભળવા પણ શુભાશુભ પરિણતિને ત્યાગ કરવા તે ક સયમ છે. એ પ્રમાણે ચક્ષુ વગેરે અન્ય ઇન્દ્રિયેાના વિષયે માં શુભાશુભ મેહથી મૂ’ઝાયા વિના પ્રવર્તાવુ.. કર્મેન્દ્રિયાથી જે કાર્યાં થાય છે તેમાં આસક્તિ વિના પ્રવર્તવાથી ત્યાગી એવા કમ ચેગીની દશા પ્રાપ્ત થાય છે. વિષચેામાં જેને શુભ શુભ બુદ્ધિ નથી તેને વિષયેા શુભાશુભપણે પશુિસીને તેની પ્રવૃત્તિ થવા છતાં ખધનરૂપ થતાં નથી. પાંચે ઇન્દ્રિયાનાં તથા કર્મેન્દ્રિયનાં કાર્યોંમાં જેએને શુભાશુભભાવ નથી તેએની ચારે તરફ વિષચે છતાં તેઓ ઊંઘમાં, સ્વપ્નમાં અને ગાંડા થયા છતાં પણ ખંધાતા નથી. સપના મુખમાંથી ઝેરી દાઢા કાઢી નાખ્યા બાદ સ`કાઈ ને કરડે છે તે તેથી વિષ ચઢતું નથી, તેમ પ્રારબ્ધ કર્માંચાગે જેએ અનેક પ્રકારના ભાગા ભાગવે છે તેએ રાદ્વેષ અને શુભાશુભ ભાવ વિનાના હૈાવાથી ભાગે!માં નિલેપ રહે છે. પૂર્ણાંકના ઉદયે ભેગેામાં પ્રવૃત્તિ થવા છતાં પણ એવા ભક્તો અંતરથી સુખ પરિણામરૂપ મે હથી મૂંઝાતા નથી.
એવા મારા જ્ઞાની ભક્તો દ્રવ્ય-ભાવથી ત્યાગીએ છે. તે પારમાર્થિક કાર્યો કરે છે અને નથી પણુ કરતા. તેઓને જેમ ચાગ્ય લાગે છે તેમ કરે છે. સંયમ અને ત્યાગમાં છેવટે એકપણુ છે અને તે બન્નેથી આત્મા ન્યારે છે એમ જાણીને જેએ પ્રવર્તે છે તેએક સ્વતંત્ર મુક્ત, સિદ્ધ બને છે અને તેએ માલ ત્યાગમાં અને
For Private And Personal Use Only