________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ-સંયમનું સ્વરૂપ ઉગમાં મૂઝાતા નથી.
સતી યશદાદેવી! એ પ્રમાણે જાણી વિવેકથી પ્રવર્ત.
દેહના વીર્યને જુવાનીમાં જેઓ જાળવી રાખે છે તેઓને દેહગુપ્ત (કયગુપ્ત) જાણવા. કસરત કરીને નિયમિત ગ્ય આહારવિહારથી શરીરની તંદુરસ્તી જાળવવાથી તથા શરીરબળ ન ઘટે એવી રીતે ઉદ્યમ કરવાથી શરીરવીર્યની રક્ષા થાય છે.
પચે તેટલું ખાવું અને અતિ નિદ્રા તથા અનિદ્રાથી રહિત થઈ શરીર જાળવવું. શરીરની પરને પીડા ન થાય એવી રીતે વાધિકારે પ્રવર્તવું. શરીરવીર્યને દુષ્ટ અને સૃષ્ટિ વિરુદ્ધ કર્મથી નાશ ન કરે. રોગોથી શરીર બચે એવું શારીરિક જ્ઞાન પ્રાપ્ત કરીને પ્રવર્તાવું. દીર્ધાયુષ રહે એવા દરેક ઉપાય બાલ્યાવસ્થાથી પ્રારંભીને વર્તવું. મોજશેખથી શરીરવીર્યને નાશ ન થાય એવી રીતે વર્તવું. શરીર પર શેક, ભય, મૃત્યુની લાગણી ન થાય એવી રીતે મારી ભક્તિમાં પ્રવર્તાવું. અપ્રતિષ્ઠા, અપકીતિ વગેરેના ભયને લીધે ગિરિપાત કે વિષભક્ષણ વગેરે કુમરણથી મરવું નહીં. ધર્મ અને પરોપકારાર્થે શરીરની મમતાનો ત્યાગ કરી પ્રાસંગિક અને આવશ્યક એવાં નિત્ય-નૈમિત્તિક કાર્યો કરવાં. શરીરની વીર્ય અને રક્ત ધાતુનો ક્ષય થાય એવાં શેક, ચિંતા, ભયથી આત્માને ભિન્ન ભાવે. શરીરને મેહ ન રાખવે, પણ શરીરને આમેજતિ માટે જાળવવું અને તેને દુરુપયેગ પ્રાણાતે પણ ન કરે એમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી ઉત્સર્ગ અને અપવાદ માર્ગે પ્રવતી શરીરબળના રક્ષાથે તથા શરીરની ધર્મસાધના અને આત્માની ઉન્નતિ અર્થે શરીરગતિને યેગ્ય પ્રમાણમાં ધારણ કરવી. જે શરીરનો મેહ રાખીને મૃત્યુ આદિ ભયથી ડરીને દુશમના તાબે ગુલામ જેવા અને છે અને અધમ્ય કર્મો કરે છે તેઓને શરીરને વિજ્ય કરનારા જાણવા.
શરીરનું આરોગ્ય રહે એવા સવ ઉપાયે આદરા અને
ક
For Private And Personal Use Only