________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
અધ્યાત્મ મહાવીર વિકાર દૂર કરવા, એવી મને યુતિ પ્રથમ સાધવી. પ્રથમાવસ્થામાં મને ગુતિમાંથી અનેક વખત સ્કૂલના થાય છે, પરંતુ અભ્યાસના દભાવથી અને પરમ પુરુષાર્થથી છેવટે મને જય થાય છે. સાત્વિક આહારપાન, સાત્વિક તેને સમાગમ, સારિક સ્થાન અને સારિક વૈરાગ્યથી માગુતિ સિદ્ધ થાય છે. મારે રસેન્દ્ર જેમ અનેક રોગોને દૂર કરે છે અને શારીરિક બળ આપે છે તેમ મને ગુતિથી સિદ્ધ થયેલું મન આત્મબળ પ્રગટાવવામાં સમર્થ બને છે અને અનેક ચમત્કારનું સ્થાન બને છે. ત્યાગમાર્ગમાં મને ગુતિ સિદ્ધ કર્યા વિના આગળ ચાલી શકાતું નથી. મને ગુપ્તિવાળ વચનગુપ્તિને સહેજે સિદ્ધ કરે છે. મનોતિરૂપ સંયમ સિદ્ધ થતાં વચન ઉપર કાબૂ મેળવી શકાય છે. વચનક્તિ સિદ્ધ થતાં વચનસિદ્ધિ થાય છે. મને ગુપ્તિરૂપ સિદ્ધિ પ્રાપ્ત થતાં અનેક લબ્ધિઓ અને સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. કાયમુતિને આસનાદિકથી સિદ્ધ કરતાં પવનજય અને અનેક રોગોને નાશ તથા શારીરિક બળની વૃદ્ધિ થાય છે.
વિચાર્યા વિના એક શબ્દ પણ મુખની બહાર કાઢવે નહીં. અનેક પ્રકારની કુસ્થાઓમાં, વિકથાઓમાં મૌન રહેવું. વાણીથી સત્ય, પશ્ય, હિતકારક, મિત બાલવું. દુર્જન પુરુષો અને સ્ત્રીઓથી વિપત્તિઓ આવી પડે તે પણ સત્ય અને ખપ જેટલું બોલવું. બાકીના વખતમાં વચેપ્તિ ધારણ કરવી. પ્રતિષ્ઠા, કીર્તિ, લાલચ, માન કે પૂજાની વૃત્તિએ મુખથી અસત્ય બોલવુ નહીં. વાણુને દુરુપગ કરતાં દેહ કે પ્રાણથી રહિત થવું શ્રેષ્ઠ માનવું. જૂઠી પ્રશંસા કે ખુશામત કરવી નહીં. જૂઠું બોલીને કેઈને છેતરવા નહીં. અસત્ય પાપમય વચનેને ત્યાગ કરવાથી વચગુતિ સિદ્ધ થાય છે. વચગુતિ જેમ જેમ સિદ્ધ થતી જાય છે તેમ તેમ અન્ય મનુષ્ય પર બોલવાની સારી અસર થાય છે. સાપેક્ષ દષ્ટિએ સત્યવચન બેલના વચગુપ્તિને પ્રાપ્ત કરી અને ત્યાગમાર્ગમાં આગળ નવી સર્વ પ્રકારનાં કર્મબંધનથી મુક્ત થાય છે. કાયથિી અનેક
For Private And Personal Use Only