________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર વિગ થતાં આત્મા પિતાના સ્વરૂપે એક અદ્વૈતરૂપે રહે છે. પ્રથમ કાયગુપ્તિ, પશ્ચાત્ વાણુક્તિ અને પશ્ચાત્ મને પ્તિ સિદ્ધ થાય છે. મનમાં સારા વિચારે પ્રગટાવવા અને અશુભ વિચારોને દૂર કરવા. મનને સર્વ પૌગલિક કામનાઓથી રહિત કરતાં આત્માના પૂર્ણ સત્યને અને પૂર્ણાનંદને સાક્ષાત્કાર થાય છે. શાસ્ત્રવાસના, વિષયવાસના, લેકવાસના, કીર્તિવાસના અને નામરૂપની અહં. વાસનાને પ્રગટતાંની સાથે તરત જ ક્ષય કરવાથી આત્માનું સત્યજ્ઞાન પ્રગટે છે. જ્ઞાનાવરણીય કર્મને શોપશમ અને ક્ષય થતાં કેવળજ્ઞાનને પ્રકાશ થાય છે. સર્વ પ્રકારના મતેમાં સ્યાદ્વાદજ્ઞાનદષ્ટિથી મધ્યસ્થ રહી આત્મામાં મનને ગોપવી, સંકલ્પવિકલ૫રહિત થતાં આત્માને આત્માને સાક્ષાત્કાર થાય છે. ત્યારે આત્મા તે જ પિતાને અરિહંત, સિદ્ધ, પ્રભુ મહાવીરરૂપે અનુભવે છે. પોતે પિતાના ગુણ પર્યાયને કર્તા છે પિતે જ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ છે એ તે પ્રત્યક્ષ અનુભવ કરે છે. તેથી મને વૃત્તિરૂપ દ્વૈતભાવ રહી શકતો નથી. મનોવૃપ્તિથી સંવર-સંયમ સાધતાં અંતરાત્માની પ્રભુતા પ્રગટ થાય છે અને પશ્ચાત્ પરમાત્મપ્રભુરૂપ સ્વયં બને છે.
મારી ભક્તિ–ઉપાસના કરતાં અને મારામાં મન પરોવતાં મનની જેટલી વહેલી ગુપ્તિ થાય છે તેટલી બીજા કશાથી થતી નથી. મનથી અર્થાત રાગદ્વેષના સંકલ્પવિકલ્પથી મર્યા વિના કઈ ભક્ત, જ્ઞાની, રોગી, સિદ્ધ બની શકતો નથી. રંક થવું પણ પિતાના હાથમાં છે અને પ્રભુ થવું પણ પિતાના હાથમાં છે. મને.
પ્તિથી મોક્ષરૂપ પિતાનો આત્મા બને છે, એમ નિશ્ચય કરીને મને ગુતિની સિદ્ધિ કરી પરમ પ્રભુ થા!
શરીરનું આરોગ્ય રાખવું, યથાયોગ્ય ભજન લેવું અને ઈન્દ્રિયની સ્વસ્થતા જાળવવી. પ્રાણાયામ વડે પ્રાણુની પુષ્ટિ કરવી અને મને પ્તિ વડે મને બળ અને આત્મબળ જાળવવું. કાચબો
For Private And Personal Use Only