________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮*
અધ્યાત્મઃ મહાવીર
આત્મા પર લાગેલાં સ` આવરણેને ક્ષય થાય છે અને નવીન જ્ઞાનાવરણાદિ કર્મોના સંબંધ થતા નથી. સવિકાને મનમાં આવતાં વારવાથી મેહુને નાશ થતાં આત્મયૈતિના પ્રકાશ થાય છે. શ્રીમતી યશે દાદેવી! આત્માને તાબે મનને કર, પણ મનના તાબે આત્માને ન રાખ. રાગદ્વેષરૂપ વૃત્તિવાળું મન છે એવે ઔપચારિક પરિભાષાએ વ્યવહાર જાણુ.
મનેાગુપ્તિથી સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. અષ્ટાંગ ચેાગની આરાધનાને સાર મને ગુપ્તિ છે. મારામાં જેએને પૂણુ શ્રદ્ધા અને પ્રેમ છે અને મારા શુદ્ધાત્મસ્વરૂપમાં જેઆને લગની લાગી છે તેઓને સહેજે મનેાગુપ્તિ રૂપ મહાયાગની સિદ્ધિ થાય છે. મનેાવગ ણાને વિચાર કરવાના વેગ આપ્યાથી મનેાવ ણુા દ્વારા વિચાર થાય છે. તેમાં રાગદ્વેષની ભાવના ભળવાથી વિચારમાં રાગદ્વેષાદિ કષાયેની અશુદ્ધતા ભળે છે અને તેથી નવીન કર્માનું ગ્રહણ થાય છે. મનના વિચારમાં રાગદ્વેષની પરિણિત ન ભળે ત્યારે મનેાપ્તિ સિદ્ધ થયેલી જાણવી.
મનેગુપ્તિના કારણભેદે અસાંખ્ય ભેદ છે. મનને એવી રીતે આત્મામાં રસિક થઈ ને ગેાપવી રાખવું કે જેથી રાગદ્વેષને સંબધ ન થાય. મનની એવી સ્થિતિને મનેાગુપ્તિ કહે છે. જે જે અંશે મનને એ પવાય તે તે અંશે મનેગુપ્તિ જાણવી. મનમાં રાગદ્વેષની પરિણતિ નથી ભળતી ત્યારે આત્મખળને વિકાસ થવા માંડે છે અને ત્યારે પ્રાણાદિકના ઉત્પાદ—વિનાશમાં સમભાવ રહે છે.
મારા શુદ્ધ સ્વરૂપમાં જે ભક્તો મનને લયલીન કરે છે તેમાં આત્માની શક્તિઓને વિકાસ થાય છે અને તેથી અનેક જાતની લબ્ધિએ અને ચમત્કારી પ્રગટે છે. આત્માની વિશુદ્ધતા થતાં મારામાં અને તેએમાં ભેદ રહેતા નથી. દરેક કામ્ય વસ્તુ તરફ જતા મનને ગોપવી તેને આત્મામાં ગેાપવેા. આત્માના સ્વરૂપમાં રમતા મનમાં સાત્ત્વિક શક્તિઓનું ખળ ખીલે છે, એમ નક્કી જાણ.
For Private And Personal Use Only