________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથમ મહાવીર થશે. તે પ્રમાણે ચોવીસમા તીર્થકર તરીકે મારા મહેશ્વર અવતાર છે. તેથી હું જે સંવરભાવરૂપ જૈનધર્મ કહું છું તેની આરાધના કરીને અનેક છે વીતરાગ, જિન, પ્રભુપદને પ્રાપ્ત કરે છે, એમ નકકી જાણ.
સંયમથી આત્માની અનેક-અનંત શક્તિઓને પ્રકાશ થાય છે. તેનાથી ભાવતઃ અષ્ટ સિદ્ધિઓ અને નવનિધિની પ્રાપ્તિ થાય છે. મારા શુદ્ધ બ્રહ્મસ્વરૂપમાં મનને ગેપવીને જેએ સંકલ્પવિકલપાતીત થાય છે તેઓ પ્રભુ તરીકે પિતાને અનુભવે છે અને પ્રભુપદની પ્રાપ્તિ કરે છે. મારામાં જે પ્રેમશ્રદ્ધાથી લયલીન થાય છે અને પોતાના આત્માને મહાવીર તરીકે જેઓ અનુભવે છે તેઓને એક ક્ષણમાત્રમાં સંવર અને સંયમની પ્રાપ્તિ થાય છે, એમ નિશ્ચયતઃ જાણ.
પાંચમા આરામાં મારું શરણ સ્વીકારવાથી અને મારા નામના જાપમાત્રથી અનેક ઘેર પાપોના કરનારાઓ પણ સંવરભાવ અર્થાત્ સારિક ભાવને પામી શુદ્ધાત્મપદને અનુભવે છે અને ઘેર હત્યાઓનાં પાપોથી પણ વિમુખ થાય છે. શુદ્ધાત્મપરબ્રહ્મ એવા મારા સ્વરૂપના આશ્રયથી જે શક્તિ છને મળે છે તેવી અન્ય કરેડ ઉપાયોથી મળતી નથી. તે જોઈને ગમન કરવું તે ઈર્યાસમિતિ છે. બરાબર વિચાર કરીને બેસવું તે ભાષાસમિતિ છે. નિર્દોષ સાત્વિક શુદ્ધ ભેજન લેવું તે એષણાસમિતિ છે. જે મૂકવું, ગ્રહવું તે બરાબર તપાસીને કરવું તે આદાનત્યાગસમિતિ છે. જે પાઠવવું તે બરાબર તપાસ કરીને પરડવવું તે પારિષ્ઠાપનિકા સમિતિ છે. એ પાંચ સમિતિ પ્રમાણે પ્રવર્તવાથી આત્માની સન્મુખ મન થાય છે અને તેથી વ્યવહારસમાવિનો પ્રાપ્તિ થાય છે. પાંચ સમિતિરૂપ ગની પ્રાપ્તિ થયા પછી મનગુક્તિ, વાગુપ્તિ અને કાયમુતિરૂપ યોગની પ્રાપ્તિ થાય છે. કયગુપ્તિ અને વચગુતિ એ બાહ્ય યોગસમાધિ
For Private And Personal Use Only