________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાાંયમનું સ્વરૂપ શ્રદ્ધા, પ્રેમથી મસ્ત બને છે તેઓ કાચી બે ઘડીમાં પરમાનંદને અનુભવ કરે છે. મારા શુદ્ધાત્મસ્વરૂપના પ્રેમી મસ્ત લોકોને સંવર અને નિર્જરાની સહેજે એક ક્ષણમાં પ્રાપ્તિ થાય છે.
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીસ પરિષહ, સાધુધર્મ, ભાવના, ચારિત્ર વગેરે સર્વે સંવરના અનેક પર્યા છે. તેમાંથી એકેકનું અવલંબન કરીને પૂર્વે અસંખ્ય છ મુક્ત થયા છે, થાય છે અને ભવિષ્યમાં થશે. એકવીસમા તીર્થંકર વિદેહી શ્રી નમિનાથ થયા. તેમના શિષ્ય ત્યાગી બૃહસ્પતિ ઋષિએ સંવરરૂપ ત્યાગભાવ -જ્ઞાનને પામીને અનેક મનુને બોધ આપી મુક્ત કર્યા હતા. તેથી વેદસૂક્તમાં તેમના શિષ્ય ઋષિઓએ તેમનું મંગલનામ ધારણ કર્યું છે. શ્રી બૃહસ્પતિ ઋષિએ જૈનધર્મને વિશ્વમાં પ્રચાર કર્યો હતો. તે સદા મંગલકર્તા છે.
બાવીસમા તીર્થંકર ઈશ્વર શ્રી અરિષ્ટનેમિ પ્રભુએ ત્યાગી બની સર્વ વિશ્વમાં સર્વત્રષિઓને સંવરભાવને ઉપદેશ આપે હતો.
જ્ઞાનગ, કર્મ, ભક્તિયોગ વગેરે સર્વ યોગોને પ્રકાશક હું પ્રગટ છું. સર્વ તીર્થ કરે અને પૂર્વે થયેલા સર્વ ઋષિઓએ સર્વજ્ઞદષ્ટિથી ચાવીસમા તીર્થંકર પરમાત્મા મહાવીર તરીકે મારો સર્વ વિદ્ધારક અવતાર થશે એમ ઋષિમુનિઓ, ઈન્દ્રો અને દેવોની આગળ કહ્યું હતું અને સર્વ અસંખ્યાત ધર્મસ્વરૂપ જૈનધર્મને પ્રકાશ હ થઈશ, એમ જણાવ્યું હતું. મારે ઉપદેશ તે પૂર્વનાં સર્વ પુસ્તક અને ભવિષ્યનાં સર્વ પુરાણે વગેરેને સાર છે, એમ સત્ય જાણ.
શ્રી અરિષ્ટનેમિ ઘેર બ્રહ્મચારી તીર્થકરે શ્રીકૃષ્ણની આગળ મકાઢ્યું હતું કે ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ થશે. તેઓ ત્યાગીઓના પ્રભુત્વનાથ બનશે. કલિયુગમાં તેમના નામના જાય, તેમના ઉપદેશ, તેમની ભક્તિથી સર્વ ભક્ત લેકેને ઉદ્ધાર
For Private And Personal Use Only