________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
અધ્યાત્મ મહાવીર
સવરતન્ત્રરૂપ જૈનધમ ની આરાધના કરીને મુક્તદશા પ્રાપ્ત કરી હતી. સર્વ કામાદિ વિષયવૃત્તિને ત્યાગ તે જ સવર છે. રાગદ્વેષના વિચારાને ત્યાગ તે સંવર છે. મારામાં ધારણા, ધ્યાન અને સમાધિ. થી લીન થઈ જવું એ સંયમ છે અને સંયમ તે સવર છે. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ સવરૂપ સંયમ છે. સંયમથી અનંત પ્રકારની શક્તિએ ખીલે છે. વિદેહી નમિ રાજવિ એ અને જનક રાજષિએ તથા શ્રી નમિ તીથ ંકરના ભક્ત કાત્યાયન ઋષિએ તથા યાજ્ઞવલ્કય ઋષિએ સ’વરભાવમાં રહીને અનેક ભવનાં આઠ કર્મી ખેરવીને મુક્તિની પ્રાપ્તિ કરી હતી. પ્રથમ તીર્થંકર આદિનાથ શ્રી ઋષભદેવ પ્રભુના સેા પુત્રએ છેવટે સવભાવમાં રહી મુક્તિપદ પ્રાપ્ત કર્યુ હતું.
.
રાજયેાગ, સહજયાગ, હુડચેગ, મંત્રયેાગ, ધ્યાનચેાગ વગેરેના સવભાવમાં સમાવેશ થાય છે. નીતિ, પ્રામાણિકતા, સત્ય, દયા, અસ્તેય, બ્રહ્મચર્ય, નિરહંકારતા, વિકલ્પ-સ’કલ્પને ત્યાગ, નિષ્કામભાવથી પ્રવૃત્તિ, તપ, જપ, સયમ, ચારિત્ર વગેરે સવરતત્ત્વરૂપ છે, એમ શ્રીમતી યશે!દાદેવી ! જાણું.
શ્રી સનકાદિ ઋષિએ, કે જેએ શ્રી નિમિનાથના ભક્તો હતા, તેએ સંવરતત્ત્વરૂપ જૈનધમને આરાધી મુક્ત થયા હતા. શ્રી કશ્યપ ઋષિ, કે જેએ શ્રી ઋષભદેવ પ્રભુના વંશમાં થયા હતા, તે સંવરતત્ત્વને પામી ત્રિગુણાતીત વીતરાગ જિન થયા હતા. એમ અનેક ઋષિએએ અને મુનિએએ સવરતત્ત્વની આરાધના કરીને સદૃદૃષ્ટિની પ્રાપ્તિ કરી હતી. તે જ રીતે અનેક સાધુએ તથા સાધ્વીઓએ સવરભાવમાં રહીને વીતરાગ સર્વજ્ઞપદ પ્રાપ્ત કર્યું હતું.
આત્મજ્ઞાનની પ્રાપ્તિથી સવરભાવમાં રહી શકાય છે અને તેથી અનેક—અનંત કે'ની નિરા થતાં મેાક્ષની પ્રાપ્તિ થાય છે, એમ શ્રીમતી ’યશે।દાદેવી ! જાણું: મારા શુદ્ધાત્મસ્વરૂપમાં જેએ
For Private And Personal Use Only