________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ–સંયમનું સ્વરૂપ
૩૧૫
શ્રીમતી શૈદાદેવી ! મારા શુદ્ધાત્મસ્વરૂપને જેએ જાણે છે તેએ આસ્રવની સ` પ્રવૃત્તિઓને સવરરૂપે અને નિજ રારૂપે પરિમાવીને અખ ધક બને છે. કમ બંધને હેતુ આસ્રવ પણ મારા ભક્ત જૈનોને સવરરૂપે પરિણમે છે, સેવા અને ભક્તિથી આસવનાં કાર્યાં સંવર અર્થાત્ સયમરૂપે પરિણમે છે. જેમને શુદ્ધબુદ્ધિ પ્રગટી છે તેઓની પાસે આસ્રવપરિણામ આવી શકતા નથી. અને કદાપિ તેઓના મનમાં આસ્રવપરિણામ પ્રગટે તા તરત નષ્ટ થઈ જાય છે. બાહ્ય પદાર્થાંમાં શુભાશુભ આસ્રવપણું નથી. આત્મા જે પવિત્ર છે, તે મન, વાણી, કાયાની શુભ નૈતિક, ધાર્મિક, વ્યાવહારિક ક પ્રવૃત્તિથી પણ આસ્રવ નથી. રાગદ્વેષપરિણામ આસ્રવ છે અને મનમાં પ્રગટતા રાગદ્વેષના પરિણામને ત્યાગવાથી ત્યાગમાગમાં આરાહુ થાય છે. ત્યાગમાગમાં આરાહુ થવાથી સર્વ વિષયામાં થતી શુભાશુભ વૃત્તિઓને નિરેષ થાય છે અને તે જ સયમ-સવર છે. આ પ્રમાણે જેએ જાણે છે તેઓ સયમી અને ત્યાગીએ મને છે.
સાધુએને, ત્યાગીઓને અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર, વસતિ વગેરે આપવાથી પુણ્ય થાય છે. ત્યાગીઓને નમસ્કાર કરવાથી, તેઓની સેવાભક્તિ કરવાથી પુણ્ય, સવર અને નિજ રાભાવની પ્રાપ્તિ થાય છે. સાધુ, ત્યાગીઓના રક્ષણથી આત્માએ સવ કમ થી વિમુક્ત થાય છે. ધર્મની રક્ષા કરવાથી સર્વ સંધની અને પેાતાની રક્ષા થાય છે. પાપના વિચારા અને પ્રવૃત્તિએથી દેશ, કેમ, રાજ્ય, સમાજ, કુટુંબ વગેરેની પાયમાલી થાય છે.
સ લેાકેા એકખીાને સહાય કરે છે, તે તેથી તેઓ પુણ્ય ખાંધે છે. ભૂખ્યાંને ભેાજન આપવાથી, અન્ન આપવાથી અને તરસ્યાંને જળદાન કરવાથી પુણ્યમ્ ધ થાય છે. રાગીઓને ઔષધ આપવાથી, પશુએ અને પક્ષીઓની રક્ષા કરવાથી પણ પુણ્યખધ થાય છે. અને મેક્ષાથી એને નિરા થાય છે. સમાજ, દેશ અને કુટુંબ,
For Private And Personal Use Only