________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
અધ્યાત્મ મહાવીર
રાજ્ય આદિની નીતિસર બ્યવસ્થા કરવાથી પુણ્યખધ થાય છે. સાધુએની, સતીએની અને માળાએની રક્ષા કરવાથી મહાપુણ્યમ ધ થાય છે. ગાચૈાની, બળદની, ભેંસેાની થતી હિંસા ખાસ અટકીવવાથી અને તેઓનું પાલન અને રક્ષણ કરવાથી પુણ્યખધ થાય છે. દરેક મનુષ્યે પેાતાને ઘેર ગાય પાળવી. ગૃહસ્થનુ ઘર ગાયથી શેલે છે. ખાદ્યળુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના ઘેર ગાય હાય તા તેથી દેશ, રાજ્ય, સંઘ, સમાજ, કુટુંબનુ શ્રેય થાય છે. સદ્વિદ્યાના પઠન-પાન વગેરેથી પુણ્ય થાય છે.
ક્ષાત્રધર્મ પ્રમાણે વનારા ક્ષત્રિયા ન્યાય્ય ધર્મયુદ્ધકમથી પુણ્ય ખાંધે છે અને સ્વર્ગ'માં ઉત્પન્ન થાય છે. તેથી ઊલટુ અન્યાય અને અધમ માં ક્ષાત્રખળ વાપરવાથી પાપ મધે છે. અલ્પ પાપવાળાં અને બહુ પુણ્યવાળાં કમેમાં કરવાથી પેાતાને તથા દેશ, સંઘ, સમાજ ને લાભ થાય છે. મારી ભક્તિ કરનારા જૈનોની સર્વ પ્રકારે સેવા કરવાથી તથા ત્યાગીઓની સેવાભક્તિ કરવાથી પુણ્યાનુમ ધી પુણ્યના ખંધ થાય છે. દુષ્કાળ અને રાગાદિ પ્રસંગે અન્નાદિકનું દાન કરવાથી માટું પુણ્ય થાય છે.
જેએને પુણ્યની કામના રહી નથી અને જેએની સ જડ પદાર્થોમાંથી સુખની કામના ટળી ગઈ છે એવા ભક્તોએ સ્વાધિકારે પુણ્યનાં પારમાર્થિક કાર્યો કરવાં, પણ વાણી, કાયા, લક્ષ્મી, સત્તાને વાપર્યા વિના એસી રહેવું નહીં. પેાતાના પાડાશીઓને ધી બનાવવા અને તેમને સુખી કરવા પ્રયત્ન કરવે. ગુદાને દેવાં. એથી પુણ્યખંધ થાય છે. પુણ્યમ ધની ઇચ્છાવાળાઓને પુણ્યનાં નૃત્યેાથી પુણ્ય થાય છે અને મેક્ષની ઇચ્છાવાળાઓને પુણ્યનાં કાર્યાંથી સવર્ અને નિર્જરા થાય છે અને છેવટે મુક્તદશા થાય છે. શુભ કર્મો, શુભ વિચાર અને પારમાર્થિક કાય કરવાથી પુણ્ય, સાંવર નિરા અને મુક્તિ થાય છે. રાજા નીતિ પ્રમાણે રાજ્ય કરે છે અને સના ભલામાં આત્માની પેઠે પ્રવતે છે, તે
For Private And Personal Use Only