________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ-સંયમનું સ્વરૂપ
૩૦૯
મારા શુદ્ધમ પરબ્રહ્મ સ્વરૂપનું ધ્યાન ધરીને પવિત્ર અને છે.
મારા શુદ્ધાત્મ પરબ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન અને ધ્યાન કર્યા વિના આ વિશ્વમાં કેઈ પણ છત્ર શુદ્ધ બ્રહ્મસ્વરૂપને આવિર્ભાવ કરી શકતા નથી, એવું માનીને મારા સ્વરૂપમાં મનના લય કરી પરમ પવિત્ર અન. શરીરનું રૂપ એ ખરું રૂપ નથી પશુ આત્માનું રૂપ એ ખરુ રૂપ છે, એમ જાણી આત્મશુચિતા અને મનઃશુચિતા પ્રાપ્ત કર. આત્માની પવિત્રતા સર્વ પ્રકારની અશુચિએને શુચિઓના રૂપમાં ફેરવી શકે છે. અસંખ્ય દેવ અને દેવીએ શુદ્ધત્મ મહાવીર પરબ્રહ્મની શુચિતા તરફ લક્ષ્ય રાખે છે.
સવ કન્યકર્મો કરતી વખતે આત્માની શુચિતા તરફે લક્ષ્ય રાખવું. આત્મા તે જ અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુરૂપ છે. આત્માની પૂર્ણ પવિત્રતા પ્રગટાવવા માટે જે જે કરવું ઘટે તે કર. જે શરીર ક્ષણમાં માટીનુ છે અને માટીમાં મળી જાય છે તેમાં રૂપમેહ ધારણ કરવા સમાન કોઈ અન્ય મહ! ભ્રમ નથી. શરીરના રૂપસૌન્દય માં મેહ પામીને દુનિયામાં અજ્ઞાની જીવે અનેક પાપકર્મો કરે છે અને તેથી તેએ ભયંકર દુર્ગતિમાં પડીને અનેક પ્રકારનાં દુઃખા વેઠે છે. અનંત પુછ્યાદયથી માનવ અવતાર મળે છે. માનવશરીરરૂપ દેવળમાં આવનાર આત્મા જે ધારે તા પરમાત્મા ખનો શકે છે. મનુષ્યાવતાર સમાન કેાઈ અવતાર ઉત્તમ નથી. મનુષ્યશરીર દ્વારા આત્મા પરમ દેવ અને છે. દશ દૃષ્ટાન્ત દુર્લભ એવેા મનુષ્યદેહ પામીને હે દેવી ! પરમાત્મપદ પ્રાપ્ત કર. એક ક્ષણુમાત્ર પણ પ્રમાદન કર !
પવિત્ર મન તે જ તીથ છે. પવિત્ર મનમાં સવ શુભ શક્તિ પ્રગટી નીકળે છે. પવિત્ર મનથી મુક્તિસુખનેા માનવદેહમાં અનુભવ થાય છે. જેએ હજારા લાલચેા કે લાંચેાથી અપવિત્ર નથી અનતા અને સત્ય એવા મને હૃદયમાં ધારણ કરે છે તેએ સવ પ્રકારે મારા ભક્ત જૈનો છે. તેએ અનેક દુઃખા અને સંકટો કદાપિ
For Private And Personal Use Only