________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ-સંયમનું સ્વરૂપ
૩૦૭ કરવાથી દ્રવ્યથી પવિત્ર થવાય છે. પવિત્ર આત્માથી વિશ્વ પવિત્ર થાય છે. શરીરમાં જે માત્રામાં ચિભાવ હોય છે તે માત્રામાં નવકાર વગેરેની અશુચિભાવના ભાવવાથી દેહરૂપ મેહ ટળે છે અને દુષ્ટ કામવાસનાને નાશ થાય છે. જે પુરુષ અને સ્ત્રીઓ અજ્ઞાની અને સામાન્ય દશાવાળાં હોય તેઓએ કામાદિ અશુચિ વિકારને નાશ કરવા અશુચિભાવના ભાવવી.
જ્યારે શરીરમાં શુચિત્વ અને અશુચિત્વની કલ્પના ન રહે, શરીર આ માત્ર પુદ્ગલ પર્યાયરૂપ દેખાય, તેમાં ભેગબુદ્ધિ ન રહે, ત્યારે બને ભાવે પિતાની મેળે વિલય પામે છે અને ત્યારે આત્મા પરમ પવિત્ર શુદ્ધાત્મા મહાવીર બને છે. તેવા આત્માથી વિશ્વના સર્વ જી પવિત્ર બને છે. જ્યાં સુધી શુચિભાવના દેહમાં થાય છે ત્યાં સુધી અશુચિભાવના થાય છે. મન, વાણી અને કાયાને સદ્ગુણેથી અને પવિત્ર કર્મોથી પવિત્ર રાખ. અન્યાય, અનીતિ, જુલમ, વ્યસન, રાગદ્વેષના વિચારો અને કર્મોરૂપ અશુચિથી જેએ મુક્ત બને છે, તેઓ પવિત્ર પ્રભુ છે. જેનું હૃદય પવિત્ર છે તેના હૃદયમાં સર્વ તીર્થો છે. હદયથી, વાણીથી અને કાયાથી જે પવિત્ર છે તે ઉચ્ચ અને મહાન છે, જે આત્મા સર્વત્ર બાહ્ય શુચિ અને અશુચિભાવથી મુક્ત થઈ આત્માને હલકો ગણતે નથી તે પવિત્ર છે. શુચિભાવના અને અશુચિભાવનાથી જેએ. ત્યાગી બનીને આત્મામાં જ ચિત્ર માને છે તેઓ પરમ પવિત્ર છે. જડ પદાર્થોમાં શુચિવ અને અશુચિવભાવ ઔપચારિક છે. તે ભાવ જ્યારે જડ દેહાદિમાં થતું નથી ત્યારે ગમે તે મનુષ્ય આંતરદષ્ટિએ સત્ય ત્યાગી બને છે. તે સંસારસમુદ્ર તરે છે અને અન્ય લોકોને તારી શકે છે.
જેઓ મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રીતિ ધારણ કરે છે તેઓ ટેલ વહેલા પરમ પવિત્ર બને છે તેટલું આ વિશ્વમાં અન્ય કોઈ કશો ઉપાથી પણ પવિત્ર બનતું નથી. જે લેકે પિતાના
For Private And Personal Use Only