________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હoy
અધ્યાત્મ મહાવીર ભક્તા છે. લેકે આત્માનું સ્વરૂપ નથી જાણતા ત્યાં સુધી મેહથી મૂંઝાય છે અને મારા ઉપર વિશ્વાસ લાવતા નથી. તેથી તેનામાં આત્મબળ ખીલી શકતું. નથી આત્માની અનંત શક્તિઓ છે. અનંતશક્તિઓને આત્મા મહાવીર છે. કામાદિ દુર્ગાનું બળ તે. પશુબળ છે. આત્મજ્ઞાનાગ્નિમાં રાગદ્વેષરૂપ મન-પશુને હેમ. કરવામાં આવે છે ત્યારે આત્માની શુદ્ધતા ખીલી શકે છે. પોતાના અત્માને સર્વ પુદ્ગલથી જ્યારે ભાવ અને સ્વાત્મા સમાન સર્વના આત્માઓને દેખવા અને પ્રવર્તવું. આત્મા વિનાની શરીરાદિ જડ. વસ્તુઓ આત્માની ક્રમિક શુદ્ધતામાં સાધનભૂત ન બને તે તે કાળે તે ઉપાધિરૂપ બની સંસારમાં અનેક જન્મ લેવામાં ઉપાધિરૂપ થાય છે.
શરીર, મન, વાણી આદિને આત્મોન્નતિમાં ઉપયોગ કરે એ જ જૈનોનું મુખ્ય કર્તવ્ય છે. જે લેકે મારા પર પૂર્ણ શ્રદ્ધા રાખી મારા પ્રેમી બને છે અને નવતની શ્રદ્ધા ધારે છે તે મારા જેનો છે. અને તેને મારી શક્તિઓને પામવા સમર્થ બને છે. મારામાં જેઓની પૂર્ણ શ્રદ્ધા છે તેની તે કાળથી પ્રારંભીને આત્મતિ થાય છે અને તેઓને શ્રદ્ધાભક્તિબળે મારી સહાય મળે છે.
- શ્રીમતી યશદાદેવી! આત્માનું સ્વરૂપ જાણે છે તેઓ મારાથી અભેદભાવને ધારણ કરે છે. આત્મા એકલે કર્મ કરે છે. અને કર્મ ભેગવે છે. તેમાં અન્ય સગાંસંબંધીઓ સુખદુઃખમાં ભાગ પડાવી શક્તા નથી એવું જેઓ જાણે છે તેઓ પાપકર્મોથી પાછા હટે છે અને ધર્મકર્મો કરવામાં પ્રવૃત્તિ કરે છે.
વિશ્વની જડ વસ્તુઓથી આત્મા ભિન્ન છે. આ જે સર્વ વિશ્વ. છે તે આત્માના ઉપગાથે છે. સર્વ જડ વસ્તુઓના સંબંધથી અાત્માનું અન્યપણું છે. આત્માથી સર્વ જડ વસ્તુઓ, શરીરે, લક્ષ્મી વગેરે ન્યારી છે. સગાંસંબપીનાં દેખાતાં સર્વ શરીરે વાદાં છે. અમારી સંબંધિત થયેલાં સર્વ શરીરે ચાર
For Private And Personal Use Only